24 સપ્ટેમ્બર, કમાણીના શેર: આજે આ 20 શેરમાં કરો મોટી કમાણી, TCS, ONGC, ITC ખરીદો

શેર બજાર ટીપ્સ (પ્રતીકાત્મક તસવીર)

24 September stock tips: એવા 20 શેર (20 best stocks for strong profit) જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો.

 • Share this:
  મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારા માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

  અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

  નીરજની ટીમ

  INFOSY: ખરીદો-1741 રૂપિયા, ટાર્ગેટ-1800 રૂપિયા, સ્ટૉપલૉસ-1730 રૂપિયા

  TCS: ખરીદો-3868 રૂપિયા, ટાર્ગેટ-4000 રૂપિયા, સ્ટૉપલૉસ-3850 રૂપિયા

  WIPRO: ખરીદો-674 રૂપિયા, ટાર્ગેટ-690 રૂપિયા, સ્ટૉપલૉસ-670 રૂપિયા

  HAPPIEST MIND: ખરીદો-1433 રૂપિયા, ટાર્ગેટ-1500 રૂપિયા, સ્ટૉપલૉસ-1415 રૂપિયા

  OIL: ખરીદો-213 રૂપિયા, ટાર્ગેટ-220 રૂપિયા, સ્ટૉપલૉસ-210 રૂપિયા

  ONGC: ખરીદો-138 રૂપિયા, ટાર્ગેટ-150 રૂપિયા, સ્ટૉપલૉસ-135 રૂપિયા

  HOEC: ખરીદો-201 રૂપિયા, ટાર્ગેટ-210 રૂપિયા, સ્ટૉપલૉસ-198 રૂપિયા

  SELAN EXPLORATION: ખરીદો-142 રૂપિયા, ટાર્ગેટ-155 રૂપિયા, સ્ટૉપલૉસ-138 રૂપિયા

  ALPHAGEO: ખરીદો-398 રૂપિયા, ટાર્ગેટ-425 રૂપિયા, સ્ટૉપલૉસ-390 રૂપિયા

  JINDAL DRILLING: ખરીદો-136 રૂપિયા, ટાર્ગેટ-150 રૂપિયા, સ્ટૉપલૉસ-133 રૂપિયા

  અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma)ની ટીમમાં કયા કયા શેર સામેલ?

  આશીષની ટીમ

  DILIP BUILDCON: ખરીદો-554 રૂપિયા, ટાર્ગેટ-568 રૂપિયા, સ્ટૉપલૉસ-551 રૂપિયા

  AHLUWALIA CONTRACTS: ખરીદો-374 રૂપિયા, ટાર્ગેટ-385 રૂપિયા, સ્ટૉપલૉસ-372 રૂપિયા

  NUCLEUS SOFTWARE: ખરીદો-592 રૂપિયા, ટાર્ગેટ-610 રૂપિયા, સ્ટૉપલૉસ-589 રૂપિયા

  UTTAM SUGAR MILLS: ખરીદો-181 રૂપિયા, ટાર્ગેટ-186 રૂપિયા, સ્ટૉપલૉસ-180 રૂપિયા

  EMAMI LTD: ખરીદો-584 રૂપિયા, ટાર્ગેટ-602 રૂપિયા, સ્ટૉપલૉસ-578 રૂપિયા

  ITC: ખરીદો-242.5 રૂપિયા, ટાર્ગેટ-250 રૂપિયા, સ્ટૉપલૉસ-240 રૂપિયા

  આ પણ વાંચો: ITC shares: 52 અઠવાડિયાની ટોચની સપાટીએ પહોંચ્યો શેર, શું તમારે રોકાણ કરવું જોઈએ?

  ADITYA BIRLA CAPITAL: ખરીદો-113 રૂપિયા, ટાર્ગેટ-116 રૂપિયા, સ્ટૉપલૉસ-112 રૂપિયા

  ADITYA BIRLA MONEY: ખરીદો-62.8 રૂપિયા, ટાર્ગેટ-64.5 રૂપિયા, સ્ટૉપલૉસ-62.25 રૂપિયા

  APOLLO MICRO SYSTEMS: ખરીદો-117.6 રૂપિયા, ટાર્ગેટ-121 રૂપિયા, સ્ટૉપલૉસ-116.5 રૂપિયા

  GM BREWERIES: ખરીદો-608 રૂપિયા, ટાર્ગેટ-625 રૂપિયા, સ્ટૉપલૉસ-602 રૂપિયા
  Published by:Vinod Zankhaliya
  First published: