23 સપ્ટેમ્બર, કમાણીના શેર: આજે આ 20 શેરમાં કરો મોટી કમાણી, TATA STEEL, HDFC BANK, ITC ખરીદો

શેર બજાર ટીપ્સ (પ્રતીકાત્મક તસવીર)

23 September stock tips: એવા 20 શેર (20 best stocks for strong profit) જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો.

 • Share this:
  મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારા માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

  અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

  નીરજની ટીમ

  TATA STEEL: ખરીદો-1305 રૂપિયા, ટાર્ગેટ-1325 રૂપિયા, સ્ટૉપલૉસ-1295 રૂપિયા

  JSPL: ખરીદો-366 રૂપિયા, ટાર્ગેટ-380 રૂપિયા, સ્ટૉપલૉસ-361 રૂપિયા

  JSW STEEL: ખરીદો-678 રૂપિયા, ટાર્ગેટ-690 રૂપિયા, સ્ટૉપલૉસ-672 રૂપિયા

  HINDALCO: ખરીદો-462 રૂપિયા, ટાર્ગેટ-475 રૂપિયા, સ્ટૉપલૉસ-458 રૂપિયા

  SHYAM METALIKS: ખરીદો-376 રૂપિયા, ટાર્ગેટ-400 રૂપિયા, સ્ટૉપલૉસ-371 રૂપિયા

  JUBILANT FOOD: ખરીદો-4110 રૂપિયા, ટાર્ગેટ-4200 રૂપિયા, સ્ટૉપલૉસ-4090 રૂપિયા

  આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેરે આ વર્ષે આપ્યું 130% વળતર, શું તમારી પાસે છે?

  KPIT TECH: ખરીદો-338 રૂપિયા, ટાર્ગેટ-345 રૂપિયા, સ્ટૉપલૉસ-335 રૂપિયા

  RK FORGING: ખરીદો-1040 રૂપિયા, ટાર્ગેટ-1075 રૂપિયા, સ્ટૉપલૉસ-1030 રૂપિયા

  BHARTI AIRTEL: ખરીદો-726 રૂપિયા, ટાર્ગેટ-735 રૂપિયા, સ્ટૉપલૉસ-723 રૂપિયા

  AUROBINDO PHARMA: ખરીદો-731 રૂપિયા, ટાર્ગેટ-745 રૂપિયા, સ્ટૉપલૉસ-725 રૂપિયા

  અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma)ની ટીમમાં કયા કયા શેર સામેલ?

  આશીષની ટીમ

  HDFC BANK: ખરીદો-1534 રૂપિયા, ટાર્ગેટ-1555 રૂપિયા, સ્ટૉપલૉસ-1525 રૂપિયા

  INDUSIND BANK: ખરીદો-1142 રૂપિયા, ટાર્ગેટ-1160 રૂપિયા, સ્ટૉપલૉસ-1137 રૂપિયા

  ICICI BANK: ખરીદો-703.4 રૂપિયા, ટાર્ગેટ-724 રૂપિયા, સ્ટૉપલૉસ-699 રૂપિયા

  INDIABULLS HOUSING: ખરીદો-221 રૂપિયા, ટાર્ગેટ-227 રૂપિયા, સ્ટૉપલૉસ-219 રૂપિયા

  HINDUSTAN COPPER: ખરીદો-111.4 રૂપિયા, ટાર્ગેટ-115 રૂપિયા, સ્ટૉપલૉસ-110 રૂપિયા

  ITC: ખરીદો-243.40 રૂપિયા, ટાર્ગેટ-247 રૂપિયા, સ્ટૉપલૉસ-242 રૂપિયા

  આ પણ વાંચો: ITC shares: 52 અઠવાડિયાની ટોચની સપાટીએ પહોંચ્યો શેર, શું તમારે રોકાણ કરવું જોઈએ?

  VEDANTA: ખરીદો-295 રૂપિયા, ટાર્ગેટ-302 રૂપિયા, સ્ટૉપલૉસ-295 રૂપિયા

  TATA STEEL BSL: ખરીદો-86 રૂપિયા, ટાર્ગેટ-90 રૂપિયા, સ્ટૉપલૉસ-85 રૂપિયા

  SARDA ENERGY: ખરીદો-674 રૂપિયા, ટાર્ગેટ-695 રૂપિયા, સ્ટૉપલૉસ-670 રૂપિયા

  DYNAMATIC TECHNOLOGIES: ખરીદો-2990 રૂપિયા, ટાર્ગેટ-3075 રૂપિયા, સ્ટૉપલૉસ-2975 રૂપિયા
  Published by:Vinod Zankhaliya
  First published: