મુંબઈ : સીએનબીસી-આવાજ પર પર અમે તમારા માટે ખાસ 'ટી-20 ગેમ' (Stock 20-20 Game) લાવ્યા છીએ, જે તમારા માટે ફાયદાકારક છે. જેમાં તમને ટી-20ની મજાની સાથે સાથે આજે શેર (Stocks) બજારમાં ટ્રેડ કરવાના અનેક મોકા મળશે.
હકીકતમાં આજે અમે તમને 20 એવો સ્ટૉક્સ વિશે જાણકારી આપીશું, જેમાં તમે ટ્રેડિંગ (Trading) કરીને નફો કમાઈ શકો છે. પછી તે શેર ઉપર જાય કે નીચે આવે. એટલે કે અમે તમને આજે 20 શેર ખરીદવાની કે વેચવાની સલાહ આપી રહ્યા છીએ.
અમારી પહેલી ટીમના કેપ્ટન છે રિસર્ચ એનાલિસ્ટ આશીષ વર્મા. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા શેર શામેલ છે.
આશીષની ટીમ:
NESTLE INDIA: ખરીદો-16386 રૂપિયા, લક્ષ્ય-16710 રૂપિયા, સ્ટૉપલૉસ-16300 રૂપિયા
DABUR INDIA: ખરીદો-513 રૂપિયા, લક્ષ્ય-521 રૂપિયા, સ્ટૉપલૉસ-510 રૂપિયા
MARICO: ખરીદો-425 રૂપિયા, લક્ષ્ય-433 રૂપિયા, સ્ટૉપલૉસ-422 રૂપિયા
BRITANNIA INDUSTRIES: ખરીદો-3331 રૂપિયા, લક્ષ્ય-3399 રૂપિયા, સ્ટૉપલૉસ-3315 રૂપિયા
GODREJ CONSUMER: ખરીદો-710 રૂપિયા, લક્ષ્ય-730 રૂપિયા, સ્ટૉપલૉસ-705 રૂપિયા
આ પણ વાંચો: RailTel IPO: કેવી રીતે ચેક કરશો આપનું એલોટમેન્ટ સ્ટેટસ? આ છે સૌથી સરળ રીત
આજના DEPENDABLE સ્ટૉક
HINDUSTAN UNILEVER: ખરીદો-2181 રૂપિયા, લક્ષ્ય-2225 રૂપિયા, સ્ટૉપલૉસ-2170 રૂપિયા
RALLIS INDIA: ખરીદો-258 રૂપિયા, લક્ષ્ય-268 રૂપિયા, સ્ટૉપલૉસ-255 રૂપિયા
DR REDDYS: ખરીદો-4685 રૂપિયા, લક્ષ્ય-4800 રૂપિયા, સ્ટૉપલૉસ-4640 રૂપિયા
TORRENT POWER: ખરીદો-364.80 રૂપિયા, લક્ષ્ય-372 રૂપિયા, સ્ટૉપલૉસ-362 રૂપિયા
JUBILANT FOODWORKS: ખરીદો-2951 રૂપિયા, લક્ષ્ય-3010 રૂપિયા, સ્ટૉપલૉસ-2935 રૂપિયા
અમારી બીજી ટીમના કેપ્ટન છે રિસર્ચ એનાલિસ્ટ
નીરજ વાજપેયી . તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક શામેલ છે.
નીરજની ટીમ:
INOX LEISURE: ખરીદો-324 રૂપિયા, લક્ષ્ય-343 રૂપિયા, સ્ટૉપલૉસ-321 રૂપિયા
WEBSOL ENERGY: ખરીદો-35.25 રૂપિયા, લક્ષ્ય-38 રૂપિયા, સ્ટૉપલૉસ-36 રૂપિયા
SUVEN LIFE: ખરીદો-82.50 રૂપિયા, લક્ષ્ય-90 રૂપિયા, સ્ટૉપલૉસ-80 રૂપિયા
METROPOLISE: ખરીદો-1971 રૂપિયા, લક્ષ્ય-2000 રૂપિયા, સ્ટૉપલૉસ-1960 રૂપિયા
THYROCARE: ખરીદો-931 રૂપિયા, લક્ષ્ય-950 રૂપિયા, સ્ટૉપલૉસ-925 રૂપિયા
આજના DEPENDABLE સ્ટૉક
DR LAL PATH: ખરીદો-2433 રૂપિયા, લક્ષ્ય-2500 રૂપિયા, સ્ટૉપલૉસ-2425 રૂપિયા
JAGARAN PRAKASHAN: ખરીદો-49 રૂપિયા, લક્ષ્ય-58 રૂપિયા, સ્ટૉપલૉસ-47 રૂપિયા
ASHIANA HOUSING: ખરીદો-105 રૂપિયા, લક્ષ્ય-120 રૂપિયા, સ્ટૉપલૉસ-101 રૂપિયા
TVS ELECTRONICS: ખરીદો-130 રૂપિયા, લક્ષ્ય-143 રૂપિયા, સ્ટૉપલૉસ-128 રૂપિયા
D-LINK: ખરીદો-115 રૂપિયા, લક્ષ્ય-125 રૂપિયા, સ્ટૉપલૉસ-112 રૂપિયા
Published by: Vinod Zankhaliya
First published: February 22, 2021, 09:10 IST
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: BSE , Investment , NSE , Share market , Stocks , સેન્સેક્સ