22 સપ્ટેમ્બર, કમાણીના શેર: આજે આ 20 શેરમાં કરો મોટી કમાણી, TORRENT POWER અને TITAN ખરીદો

શેર બજાર ટીપ્સ (પ્રતીકાત્મક તસવીર)

22 September stock tips: એવા 20 શેર (20 best stocks for strong profit) જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો.

 • Share this:
  મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારા માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

  અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

  નીરજની ટીમ

  SOBHA: ખરીદો-707 રૂપિયા, ટાર્ગેટ-730 રૂપિયા, સ્ટૉપલૉસ-700 રૂપિયા

  PRESTIGE ESTATE: ખરીદો-419 રૂપિયા, ટાર્ગેટ-434 રૂપિયા, સ્ટૉપલૉસ-412 રૂપિયા

  OBEROI REALTY: ખરીદો-723 રૂપિયા, ટાર્ગેટ-750 રૂપિયા, સ્ટૉપલૉસ-718 રૂપિયા

  NUCLEUS SOFTWARE: ખરીદો-529 રૂપિયા, ટાર્ગેટ-575 રૂપિયા, સ્ટૉપલૉસ-522 રૂપિયા

  SURYA ROSHNI: ખરીદો-753 રૂપિયા, ટાર્ગેટ-770 રૂપિયા, સ્ટૉપલૉસ-748 રૂપિયા

  TITAN: ખરીદો-2086 રૂપિયા, ટાર્ગેટ-2120 રૂપિયા, સ્ટૉપલૉસ-2075 રૂપિયા

  INDIAN SUCROS: ખરીદો-42.90 રૂપિયા, ટાર્ગેટ-45 રૂપિયા, સ્ટૉપલૉસ-42 રૂપિયા

  BCPL RAILWAY: ખરીદો-50.05 રૂપિયા, ટાર્ગેટ-57 રૂપિયા, સ્ટૉપલૉસ-45 રૂપિયા

  ANMOL INDIA: ખરીદો-174 રૂપિયા, ટાર્ગેટ-200 રૂપિયા, સ્ટૉપલૉસ-171 રૂપિયા

  TATA POWER: ખરીદો-136 રૂપિયા, ટાર્ગેટ-142 રૂપિયા, સ્ટૉપલૉસ-133 રૂપિયા

  અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma)ની ટીમમાં કયા કયા શેર સામેલ?

  આશીષની ટીમ

  TORRENT POWER: ખરીદો-491 રૂપિયા, ટાર્ગેટ-503 રૂપિયા, સ્ટૉપલૉસ-488 રૂપિયા

  MTAR TECHNOLOGIES: ખરીદો-1401 રૂપિયા, ટાર્ગેટ-1435 રૂપિયા, સ્ટૉપલૉસ-1391 રૂપિયા

  આ પણ વાંચો: પારસ ડિફેન્સનો IPO પ્રથમ દિવસે જ 16 ગણો ભરાયો, તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં?

  KEC INTERNATIONAL: ખરીદો-455 રૂપિયા, ટાર્ગેટ-465 રૂપિયા, સ્ટૉપલૉસ-452 રૂપિયા

  PURAVANKARA: ખરીદો-106 રૂપિયા, ટાર્ગેટ-109 રૂપિયા, સ્ટૉપલૉસ-105.25 રૂપિયા

  ARVIND SMARTSPACES: ખરીદો-141 રૂપિયા, ટાર્ગેટ-145 રૂપિયા, સ્ટૉપલૉસ-140 રૂપિયા

  KOLTE-PATIL DEVELOPERS: ખરીદો-322 રૂપિયા, ટાર્ગેટ-331 રૂપિયા, સ્ટૉપલૉસ-320 રૂપિયા

  HERANBA INDUSTRIES: ખરીદો-759.5 રૂપિયા, ટાર્ગેટ-778 રૂપિયા, સ્ટૉપલૉસ-755 રૂપિયા

  WELSPUN ENTERPRISES: ખરીદો-104.20 રૂપિયા, ટાર્ગેટ-107 રૂપિયા, સ્ટૉપલૉસ-103.20 રૂપિયા

  KERNEX MICROSYSTEMS: ખરીદો-65 રૂપિયા, ટાર્ગેટ-67 રૂપિયા, સ્ટૉપલૉસ-64.50 રૂપિયા

  ROUTE MOBILE: ખરીદો-1950 રૂપિયા, ટાર્ગેટ-2000 રૂપિયા, સ્ટૉપલૉસ-1930 રૂપિયા
  Published by:Vinod Zankhaliya
  First published: