21 સપ્ટેમ્બર, કમાણીના શેર: આજે આ 20 શેરમાં કરો મોટી કમાણી, TATA MOTORS વેચો, SBI CARDS ખરીદો

શેર બજાર ટીપ્સ (પ્રતીકાત્મક તસવીર)

21 September stock tips: એવા 20 શેર (20 best stocks for strong profit) જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો.

 • Share this:
  મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારા માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

  અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

  નીરજની ટીમ

  TATA MOTORS: વેચો-299 રૂપિયા, ટાર્ગેટ-292 રૂપિયા, સ્ટૉપલૉસ-301 રૂપિયા

  MOTHERSON SUMI: વેચો-216 રૂપિયા, ટાર્ગેટ-208 રૂપિયા, સ્ટૉપલૉસ-219 રૂપિયા

  IRCTC: વેચો-3707 રૂપિયા, ટાર્ગેટ-3675 રૂપિયા, સ્ટૉપલૉસ-3720 રૂપિયા

  INDIAN HOTELS: વેચો-161 રૂપિયા, ટાર્ગેટ-155 રૂપિયા, સ્ટૉપલૉસ-163 રૂપિયા

  HAPPIEST MIND: વેચો-1488 રૂપિયા, ટાર્ગેટ-1500 રૂપિયા, સ્ટૉપલૉસ-1482 રૂપિયા

  TCS: ખરીદો-3823 રૂપિયા, ટાર્ગેટ-3850 રૂપિયા, સ્ટૉપલૉસ-3815 રૂપિયા

  BIRLSOFT: ખરીદો-411 રૂપિયા, ટાર્ગેટ-425 રૂપિયા, સ્ટૉપલૉસ-408 રૂપિયા

  આ પણ વાંચો: પારસ ડિફેન્સનો આઇપીઓ ખુલ્યો: તમારે ભરવો જોઈએ કે નહીં? જાણો ગ્રે માર્કેટ પ્રીમિયમ સહિત તમામ વિગત 

  KPIT TECH: ખરીદો-314 રૂપિયા, ટાર્ગેટ-322 રૂપિયા, સ્ટૉપલૉસ-311 રૂપિયા

  HCL TECH: ખરીદો-1275 રૂપિયા, ટાર્ગેટ-1290 રૂપિયા, સ્ટૉપલૉસ-1270 રૂપિયા

  CADILA HEALTH: ખરીદો-543 રૂપિયા, ટાર્ગેટ-560 રૂપિયા, સ્ટૉપલૉસ-535 રૂપિયા

  અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma)ની ટીમમાં કયા કયા શેર સામેલ?

  આશીષની ટીમ

  KOLTE-PATIL DEVELOPERS: ખરીદો-309 રૂપિયા, ટાર્ગેટ-317 રૂપિયા, સ્ટૉપલૉસ-307 રૂપિયા

  AMBALAL SARABHAI ENTERPRISES: ખરીદો-32.5 રૂપિયા, ટાર્ગેટ-33.5 રૂપિયા, સ્ટૉપલૉસ-32.5 રૂપિયા

  KERNEX MICROSYSTEMS: ખરીદો-61.95 રૂપિયા, ટાર્ગેટ-64 રૂપિયા, સ્ટૉપલૉસ-61.50 રૂપિયા

  JINDAL WORLDWIDE: ખરીદો-86.5 રૂપિયા, ટાર્ગેટ-89 રૂપિયા, સ્ટૉપલૉસ-86 રૂપિયા

  SBI CARDS: ખરીદો-1071.70 રૂપિયા, ટાર્ગેટ-1045 રૂપિયા, સ્ટૉપલૉસ-1081 રૂપિયા

  HINDUSTAN COPPER: ખરીદો-110.8 રૂપિયા, ટાર્ગેટ-114 રૂપિયા, સ્ટૉપલૉસ-110 રૂપિયા

  આ પણ વાંચો: રોકાણ પહેલા આ 10 વાત જાણવી જરૂરી, રિટર્ન પર પડશે સીધી અસર

  TATA STEEL: ખરીદો-1253 રૂપિયા, ટાર્ગેટ-1270 રૂપિયા, સ્ટૉપલૉસ-1240 રૂપિયા

  JSPL: ખરીદો-351 રૂપિયા, ટાર્ગેટ-365 રૂપિયા, સ્ટૉપલૉસ-345 રૂપિયા

  AUROBINDO PHARMA: વેચો-712 રૂપિયા, ટાર્ગેટ-700 રૂપિયા, સ્ટૉપલૉસ-720 રૂપિયા

  PEL: વેચો-2503 રૂપિયા, ટાર્ગેટ-2475 રૂપિયા, સ્ટૉપલૉસ-2525 રૂપિયા
  Published by:Vinod Zankhaliya
  First published: