Home /News /business /

કમાણીના શેર (4 માર્ચ, 2022) : ટાટા મોટર્સ, અંબુજા સિમેન્ટ સહિત આ 20 શેરમાં આજે થઈ શકે છે મોટી કમાણી

કમાણીના શેર (4 માર્ચ, 2022) : ટાટા મોટર્સ, અંબુજા સિમેન્ટ સહિત આ 20 શેરમાં આજે થઈ શકે છે મોટી કમાણી

શેર બજાર ટીપ્સ

Stock Market Tips: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો.

    મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) BHARAT FORGE <RED> : રશિયા-યુક્રેન યુદ્ધ વધું તીવ્ર બન્યું, શેરની કિંમત પર દબાણની આશંકા.

    2) ASHOK LEYLAND <RED> : રશિયા-યુક્રેન યુદ્ધ વધું તીવ્ર બન્યું, શેરની કિંમત પર દબાણની આશંકા.

    3) AMBUJA CEMENT <RED> : રશિયા-યુક્રેન યુદ્ધ વધું તીવ્ર બન્યું, શેરની કિંમત પર દબાણની આશંકા.

    4) ACC <RED> : રશિયા-યુક્રેન યુદ્ધ વધું તીવ્ર બન્યું, શેરની કિંમત પર દબાણની આશંકા.

    5) AU SMALL FINANCE <RED> : રશિયા-યુક્રેન યુદ્ધ વધું તીવ્ર બન્યું, શેરની કિંમત પર દબાણની આશંકા.

    6) BANDHAN BANK <RED> : રશિયા-યુક્રેન યુદ્ધ વધું તીવ્ર બન્યું, શેરની કિંમત પર દબાણની આશંકા.

    7) VODAFONE IDEA <GREEN> : બોર્ડ 4500 રૂપિયા એકઠા કરવાની મંજૂરી આપી. પ્રમોટર્સને 13.30 રૂપિયા પ્રતિ શેરના ભાવે પ્રોફરન્સ શેર જાહેર કરવામાં આવશે. પ્રમોટર્સને 338.3 કરોડ શેર આપવાં આવશે.

    8) M&M FINANCIAL SERVICES <GREEN> : ફેબ્રુઆરીમાં લોન Disbursement 44% વધીને 2,733 કરોડ રૂપિયા. આ વર્ષે અત્યારસુધી 23,632 કરોડ રૂપિયાનો લોન આપવામાં આવી.

    9) GABRIEL INDIA <GREEN> : એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડે વધારે 30.66 લાખ શેરની ખરીદી કરી. HDFC મ્યુચ્યુઅલ ફંડે ભાગીદારી 7.04% ટકાથી વધારીને 9.17% કરી.

    10) STOVEKRAFT <GREEN> : SCI Growth Investments II તરફથી 2,469,853 શેર વેચવામાં આવ્યા. Nippon India MF તરફથી 310,078 શેરની ખરીદી. PGIM India MF તરફથી 697,674 શેરની ખરીદી. Bengal Finance And Investment તરફથી 930,232 શેરની ખરીદી.

    આ પણ વાંચો: આ પાંચ સ્ટૉકે ફક્ત એક જ મહિનામાં રોકાણકારોના પૈસા ડબલ કરી દીધા

    અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ વાજપેયી (Neeraj Bajpai). નીરજ વાજપેયીની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) IOC (Red) : ક્રૂડ ઓઇલ 113 ડૉલરને પાર, શેરની કિંમત પર દબાણની આશંકા.

    2) HPCL (Red) : ક્રૂડ ઓઇલ 113 ડૉલરને પાર, શેરની કિંમત પર દબાણની આશંકા.

    3) BPCL (Red) : ક્રૂડ ઓઇલ 113 ડૉલરને પાર, શેરની કિંમત પર દબાણની આશંકા.

    4) MOTHERSON SUMI (Red): 9મા દિવસે પણ રશિયા યુક્રેન યુદ્ધ ચાલુ, શેરની કિંમત પર દબાણની આશંકા.

    5) TATA MOTORS (Red) : રશિયા-યુક્રેન સંકટને પગલે શેરની કિંમત પર દબાણની આશંકા.

    આ પણ વાંચો: હવે ધર બેઠા ખરીદો Facebook, Google જેવી 8 અમેરિકન કંપનીઓના શેર

    6) TATA MOTORS DVR (Red) : 9મા દિવસે પણ રશિયા યુક્રેન યુદ્ધ ચાલુ, શેરની કિંમત પર દબાણની આશંકા.

    7) ASIAN PAINTS (Red) : ક્રૂડ ઓઇલ 113 ડૉલરને પાર, શેરની કિંમત પર દબાણની આશંકા.

    8) BERGER PAINTS (Red) : ક્રૂડ ઓઇલ 113 ડૉલરને પાર, શેરની કિંમત પર દબાણની આશંકા.

    9) INDIGO PAINTS (Red) : ક્રૂડ ઓઇલ 113 ડૉલરને પાર, શેરની કિંમત પર દબાણની આશંકા.

    10) COAL INDIA (Green) : કોલસો $400/ટનની રેકોર્ડ સપાટી પર પહોંચ્યો. શેરમાં તેજીની આશા.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock tips

    આગામી સમાચાર