સ્ટૉક 20-20 (19 ફેબ્રુઆરી): કમાણી માટેના 20 શેર, જેમાં શામેલ છે આજના ફ્રી હીટ શેર

સ્ટૉક 20-20 (19 ફેબ્રુઆરી): કમાણી માટેના 20 શેર, જેમાં શામેલ છે આજના ફ્રી હીટ શેર
ફાઇલ તસવીર

Today's tips for 20 stocks: આજે અમે તમને 20 એવો સ્ટૉક્સ વિશે જાણકારી આપીશું, જેમાં તમે ટ્રેડિંગ કરીને નફો કમાઈ શકો છે. પછી તે શેર ઉપર જાય કે નીચે આવે.

 • Share this:
  મુંબઈ: સીએનબીસી-આવાજ પર પર અમે તમારા માટે ખાસ 'ટી-20 ગેમ' (Stock 20-20 Game) લાવ્યા છીએ, જે તમારા માટે ફાયદાકારક છે. જેમાં તમને ટી-20ની મજાની સાથે સાથે આજે શેર (Stocks) બજારમાં ટ્રેડ કરવાના અનેક મોકા મળશે.

  હકીકતમાં આજે અમે તમને 20 એવો સ્ટૉક્સ વિશે જાણકારી આપીશું, જેમાં તમે ટ્રેડિંગ (Trading) કરીને નફો કમાઈ શકો છે. પછી તે શેર ઉપર જાય કે નીચે આવે. એટલે કે અમે તમને આજે 20 શેર ખરીદવાની કે વેચવાની સલાહ આપી રહ્યા છીએ.  અમારી પહેલી ટીમના કેપ્ટન છે રિસર્ચ એનાલિસ્ટ આશીષ વર્મા. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા શેર શામેલ છે.

  આશીષની ટીમ:

  PVR CINEMAS: ખરીદો-1486 રૂપિયા, લક્ષ્ય-1525 રૂપિયા, સ્ટૉપલૉસ-1472 રૂપિયા
  INOX LEISURE: ખરીદો-322 રૂપિયા, લક્ષ્ય-330 રૂપિયા, સ્ટૉપલૉસ-319 રૂપિયા
  CINELINE INDIA: ખરીદો-40.30 રૂપિયા, લક્ષ્ય-42.5 રૂપિયા, સ્ટૉપલૉસ-39.9 રૂપિયા
  UFO MOVIEZ: ખરીદો-83.10 રૂપિયા, લક્ષ્ય-87.5 રૂપિયા, સ્ટૉપલૉસ-82.25 રૂપિયા
  MUKTA ARTS: ખરીદો-30.90 રૂપિયા, લક્ષ્ય-32.5 રૂપિયા, સ્ટૉપલૉસ-30.5 રૂપિયા
  HAL: ખરીદો-1053 રૂપિયા, લક્ષ્ય-1084.5 રૂપિયા, સ્ટૉપલૉસ-1042 રૂપિયા

  આ પણ વાંચો: સરકારી સબસિડીનો લાભ લેવા માંગતા SBI ગ્રાહકોએ બેંક ખાતા સાથે આધાર લિંક કરવું ફરજિયાત

  આજના FREE HIT સ્ટૉક

  NMDC: ખરીદો-120 રૂપિયા, લક્ષ્ય-130 રૂપિયા, સ્ટૉપલૉસ-119 રૂપિયા
  VENUS REMEDIES: ખરીદો-211 રૂપિયા, લક્ષ્ય-217.33 રૂપિયા, સ્ટૉપલૉસ-208.8 રૂપિયા
  DABUR: વેચો-520.20 રૂપિયા, લક્ષ્ય-504.5 રૂપિયા, સ્ટૉપલૉસ-525.4 રૂપિયા
  EVEREADY: ખરીદો-225 રૂપિયા, લક્ષ્ય-232 રૂપિયા, સ્ટૉપલૉસ-223 રૂપિયા

  અમારી બીજી ટીમના કેપ્ટન છે રિસર્ચ એનાલિસ્ટ નીરજ વાજપેયી. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક શામેલ છે.

  આ પણ વાંચો: RailTel IPO: અંતિમ દિવસ સુધી 42.4 ગણો ભરાયો, ગ્રે માર્કેટમાં ભાવ ગગડતા ચિંતા

  નીરજની ટીમ:

  BANK OF MAHARASHTRA: ખરીદો-25.21 રૂપિયા, લક્ષ્ય-27 રૂપિયા, સ્ટૉપલૉસ-25 રૂપિયા
  BANK OF INDIA: ખરીદો-93 રૂપિયા, લક્ષ્ય-100 રૂપિયા, સ્ટૉપલૉસ-92 રૂપિયા
  CENTRAL BANK: ખરીદો-24.04 રૂપિયા, લક્ષ્ય-26 રૂપિયા, સ્ટૉપલૉસ-24 રૂપિયા
  INDIAN OVERSIES BANK: ખરીદો-19 રૂપિયા, લક્ષ્ય-20.90 રૂપિયા, સ્ટૉપલૉસ-18.75 રૂપિયા
  UCO BANK: ખરીદો-15.30 રૂપિયા, લક્ષ્ય-18.36 રૂપિયા, સ્ટૉપલૉસ-15 રૂપિયા
  PUNJAB & SIND BANK: ખરીદો-21.63 રૂપિયા, લક્ષ્ય-23 રૂપિયા, સ્ટૉપલૉસ-21.50 રૂપિયા

  આજના FREE HIT સ્ટૉક

  SHILPA MEDICARE: ખરીદો-386 રૂપિયા, લક્ષ્ય-400 રૂપિયા, સ્ટૉપલૉસ-383 રૂપિયા
  ITDC: ખરીદો-310 રૂપિયા, લક્ષ્ય-330 રૂપિયા, સ્ટૉપલૉસ-305 રૂપિયા
  AMBUJA CEMENT: ખરીદો-283 રૂપિયા, લક્ષ્ય-290 રૂપિયા, સ્ટૉપલૉસ-280 રૂપિયા
  VEDANTA: ખરીદો-195 રૂપિયા, લક્ષ્ય-205 રૂપિયા, સ્ટૉપલૉસ-192 રૂપિયા
  Published by:Vinod Zankhaliya
  First published:February 19, 2021, 09:02 am

  ટૉપ ન્યૂઝ