Home /News /business /

12 વોટ LED બલ્બ મળશે ફક્ત 10 રૂપિયામાં, જાણો શું છે સંપૂર્ણ યોજના અને કેવી રીતે મળશો ફાયદો

12 વોટ LED બલ્બ મળશે ફક્ત 10 રૂપિયામાં, જાણો શું છે સંપૂર્ણ યોજના અને કેવી રીતે મળશો ફાયદો

12 વોટ LED બલ્બ મળશે ફક્ત 10 રૂપિયામાં, જાણો શું છે સંપૂર્ણ યોજના અને કેવી રીતે મળશો ફાયદો

12 watt-7watt bulb in 10rs: સરકારની ગ્રામ ઉજાલા યોજના (Gram Ujala Yojana) હેઠળ 12 વોટનાં LED બલ્બ 10 રૂપિાયમાં મળી શકે છે.

    12 watt-7watt bulb in 10rs: સરકારની ગ્રામ ઉજાલા યોજના (Gram Ujala Yojana) હેઠળ 12 વોટનાં LED બલ્બ 10 રૂપિાયમાં મળી શકે છે. 12 વોટનાં LED બલ્બનો ભાવ માર્કેટમાં 70થી 350 રૂપિયા છે. પણ સરકારની ગ્રામ ઉજાલા યોજના હેઠળ લોકોને LED બલ્બ 10 રૂપિયામાં મળી રહ્યો છે. એટલું જ નહીં આ બલ્બ પર સરકાર આફને 3 વર્ષની ગેરન્ટી પણ આપે છે. કનવર્ઝેન્સ એનર્જી સર્વિસઝ લિમિટેડ (CESL) સરકારી કંપની 10 રૂપિયામાં દરેક પરિવારને 5 બલ્બ આપે છે. જાણો તમે કેવીરીતે આ યોજનાનો લાભ ઉઠાવી શકો છો.

    હાલમાં સરકાર બિહાર, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તેલંગણામાં ગ્રામ ઉજાલા યોજના ચાલુ છે. હાલમાં ફક્ત આ ગામનાં લોકો 12 વોટનો LED બલ્બ 10 રૂપિયામાં ખરીદી શકે છે. આપ તેનાં પર સરકારી યોજનાનો ફાયદો 31 માર્ચ 2022 સુધી ઉઠાવી શકો છો. આપે બસ 10 રૂપિયા આપીને બલ્બ ખરીદવાનો છે. અને 50 રૂપિયા આપીને આપ 5 બલ્બ ખરીદી શકો છો.

    આ પણ વાંચો-Cryptocurrency prices today: ક્રિપ્ટો માર્કેટમાં ઉછાળો, Shiba Inu 34.86% વધ્યો

    અહીંથી ખરીદી શકો છો બલ્બ- ગ્રામ ઉજાલા યોજના હેઠળ સરકાર વીજળીની ખપત ઘટાડવાં ઇચ્છે છે, LED બલ્બથી વીજળી બચે છે વીજળી મંત્રાલયે જણાવ્યું કે, એનર્જી એફિશિએન્સી સર્વિસ લિમિટેડ (EESL)ની સહાયક કંપની CESLએ ગ્રામ ઉજાલા પરિયોજના હેઠળ 50 કરોડ બલ્બ વહેંચવાનો ટારગેટ મુક્યો છે. આ બલ્બ આ યોજના હેઠળ લઇ શકાય છે.

    આ પણ વાંચો-28 ફેબ્રુઆરી પહેલાં પતાવી લેજો આ કામ, નહીં તો દર મહિને મળતી સુવિધાઓ અટકી જશે

    આ પરિવારને મળશે 5 બલ્બ-CESL વીજળીની વધુ ખપત કરાં જુના બલ્બનાં બદલે ફક્ત 10 રૂપિયામાં ત્રણ વર્ષ ચાલવાની ગેરન્ટીની સાથે હાઇ ક્વોલિટીવાળા સાત વૉટનાં અને 12 વૉટનાં LED બલ્બ પણ ઉપલબ્ધ કરાવી રહી છે. આ કાર્યક્રમમાં એખ પરિવારને મહત્તમ પાંચ બલ્બ આપી શકાય છે.

    પોસ્ટ ઓફિસની આ સ્કીમ છે તમારા ફાયદાની વાત- જો તમે સુરક્ષિત રોકાણ (Secure investment) ક્યાં કરવું તેની શોધમાં છો તો પોસ્ટ ઓફિસ (Post office) તમારા માટે ઉત્તમ વિકલ્પ છે. પોસ્ટ ઓફિસને સરકારનું સમર્થન હોવાથી તેમાં કરેલું રોકાણ ક્યારેય ડૂબવાનું જોખમ રહેતું નથી. અહીં તમને નિશ્ચિત વળતરની ખાતરી પણ મળે છે. પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ સ્કીમ (Post Office Time Deposit scheme) રોકાણ માટે એક સારી યોજના છે. પોસ્ટ ઓફિસમાં રોકાણ માટે 1, 2, 3 કે 5 વર્ષ માટે ખાતું ખોલાવી શકાય છે. સમયગાળો પૂરો થયા બાદ જો તમે આ સ્કીમમાં ચાલુ રહેવા માંગો છો તો તમારે ફક્ત એક અરજી જ આપવાની રહેશે. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો આ સ્કીમમાં પાંચ વર્ષ માટે ડિપોઝિટ કરવા પર જ કર કપાતનો લાભ મળે છે. પાંચ વર્ષ માટે કરવામાં આવેલી ડિપોઝિટ આવકવેરા ધારાની કલમ 80C હેઠળ બાદ મળે છે. 80Cની મર્યાદા 1.5 લાખ રૂપિયા છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Consumer profit news, LED Bulb, Money News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन