1 ઓક્ટોબર, કમાણીના શેર: આજે આ 20 શેરમાં કરો મોટી કમાણી, MARUTI SUZUKI વેચો, TATA MOTORS ખરીદો

શેર બજાર ટીપ્સ (પ્રતીકાત્મક તસવીર)

1 October stock tips: એવા 20 શેર (20 best stocks for strong profit) જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો.

 • Share this:
  મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારા માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

  અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

  નીરજની ટીમ

  ONGC: ખરીદો-144 રૂપિયા, ટાર્ગેટ-151 રૂપિયા, સ્ટૉપલૉસ-143 રૂપિયા

  ORIENT PAPER: ખરીદો-30.65 રૂપિયા, ટાર્ગેટ-34 રૂપિયા, સ્ટૉપલૉસ-29.5 રૂપિયા

  TATA MOTORS: ખરીદો-333 રૂપિયા, ટાર્ગેટ-345 રૂપિયા, સ્ટૉપલૉસ-329 રૂપિયા

  GMR INFRA: ખરીદો-38.5 રૂપિયા, ટાર્ગેટ-41 રૂપિયા, સ્ટૉપલૉસ-37.8 રૂપિયા

  VASCON ENGG: ખરીદો-25.35 રૂપિયા, ટાર્ગેટ-26.6 રૂપિયા, સ્ટૉપલૉસ-25 રૂપિયા

  આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોનો શેર આ વર્ષે 60% વધ્યો, તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં?

  TCS: ખરીદો-3774 રૂપિયા, ટાર્ગેટ-3850 રૂપિયા, સ્ટૉપલૉસ-3740 રૂપિયા

  IB REAL ESTATE: ખરીદો-150 રૂપિયા, ટાર્ગેટ-159 રૂપિયા, સ્ટૉપલૉસ-147.5 રૂપિયા

  GM BREWERIES: ખરીદો- 613 રૂપિયા, ટાર્ગેટ-640 રૂપિયા, સ્ટૉપલૉસ-599 રૂપિયા

  WELSPUN CORP: ખરીદો-144 રૂપિયા, ટાર્ગેટ-164 રૂપિયા, સ્ટૉપલૉસ-139 રૂપિયા

  DALMIA BHARAT: ખરીદો-2107 રૂપિયા, ટાર્ગેટ-2180 રૂપિયા, સ્ટૉપલૉસ-2080 રૂપિયા

  અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma)ની ટીમમાં કયા કયા શેર સામેલ?

  આશીષની ટીમ

  GUJARAT GAS: ખરીદો-637 રૂપિયા, ટાર્ગેટ-650 રૂપિયા, સ્ટૉપલૉસ-633 રૂપિયા

  MAHANAGAR GAS: ખરીદો-1082 રૂપિયા, ટાર્ગેટ-1110 રૂપિયા, સ્ટૉપલૉસ-1075 રૂપિયા

  INDRAPRASTHA GAS: ખરીદો-532 રૂપિયા, ટાર્ગેટ-545 રૂપિયા, સ્ટૉપલૉસ-529 રૂપિયા

  MARUTI SUZUKI: વેચો-7334 રૂપિયા, ટાર્ગેટ-7190 રૂપિયા, સ્ટૉપલૉસ-7370 રૂપિયા

  APOLLO MICRO SYSTEMS: ખરીદો-116.60 રૂપિયા, ટાર્ગેટ-119.5 રૂપિયા, સ્ટૉપલૉસ-115.75 રૂપિયા

  આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાએ એક જ મહિનામાં આ શેરમાં કરી 162 કરોડ રૂપિયાની કમાણી, શું તમારી પાસે છે? 

  TATA STEEL: વેચો-1289 રૂપિયા, ટાર્ગેટ-1250 રૂપિયા, સ્ટૉપલૉસ-1301 રૂપિયા

  RANE HOLDINGS: ખરીદો-599.50 રૂપિયા, ટાર્ગેટ-615 રૂપિયા, સ્ટૉપલૉસ-595 રૂપિયા

  ANTONY WASTE HANDLING: ખરીદો-358 રૂપિયા, ટાર્ગેટ-368 રૂપિયા, સ્ટૉપલૉસ-355 રૂપિયા

  ACC: વેચો-2255 રૂપિયા, ટાર્ગેટ-2190 રૂપિયા, સ્ટૉપલૉસ-2275 રૂપિયા

  AMBUJA CEMENT: વેચો-400 રૂપિયા, ટાર્ગેટ-388 રૂપિયા, સ્ટૉપલૉસ-404 રૂપિયા
  Published by:Vinod Zankhaliya
  First published: