Home /News /bhavnagar /ગુજરાતમાં અહી રહેતા ISISના આતંકી,પત્ની પણ શંકાના દાયરામાં,કોની સાથે હતા સંપર્કમાં જાણો
ગુજરાતમાં અહી રહેતા ISISના આતંકી,પત્ની પણ શંકાના દાયરામાં,કોની સાથે હતા સંપર્કમાં જાણો
અમદાવાદ, ભાવનગરઃગુજરાત એટીએસને આઇએસઆઇએસ માટે કામ કરતા બે સગાભાઇઓની ધરપકડ કરી છે ત્યારે બે પૈકી એક ભાઇ ભાવનગરમાં રહેતો હતો. ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારના ચોકમાં આવેલા આફરીન ફ્લેટમાં રહેતા આઇએસઆઇએસ સાથે સંકળાયેલા હોવાને પગલે ધરપકડ કરી છે સમગ્ર ઘટના બહાર આવતાની સાથે પ્રભુદાસ તળાવ વિસ્તાર ચોકમાં આવેલા આફરીન ફ્લેટની બહાર લોકોના ટોળા ઉમટ્યા હતા.

મળતી માહિતી મુજબ બે પૈકી એક આતંકી વસીમની પત્ની પણ શંકાના દાયરામાં છે. વસીમની પત્ની શાહજીન શંકાના દાયરામાં આવી છે. બંને વસીમ મુક્તી નામના આતંકીના સંપર્કમાં હોવાની વિગતો મળી છે. વસીમ કોમ્પ્યુટરનો જાણ કાર છે. ચોટીલા પાસે ધાર્મિક સ્થળ હુમલા માટે પસંદ કરાયું હતું. બંને જણા કોડવર્કથી આતંકીઓના સંપર્કમાં રહેતા હતા. નઇમે કોઇ હેન્ડલર અંગે વસીમ મુક્તિને માહિતી પુરી પાડી હતી. વસીમ અને નઇમ આતંકી પ્રવૃતિ સાથે સંકળાયેલા છે.
ભાવનગરમાં જ્યા આતંકી રહે છે ત્યા લોકોના ટોળા એટલી હદે વધી જતા ગંગાજળિયા પોલીસને આવવાની ફરજ પડી હતી.મીડિયાને રોકી રાખનાર ફ્લેટના રહીસોએ અંતે પોલીસની દરમ્યાનગીરી બાર અંદર પ્રવેશવા દીધા હતા .ફ્લેટમાં ૨૦૧ નંબરમાં બંને ભાઈ વસીમ અને નઈમ રહેતા હતા.
વસીમની રાજકોટથી ધરપકડ કરી હતી તો એટીએસ મોદી રાત્રે આવીને નઈમની બંદોબસ્ત વચ્ચે ધરપકડ કરી હતી. સવારમાં લોકોને ખબર પડતા લોકોમાં રોષ વ્યાપી ગયો હતો અને લોકોમાં તંગદીલી વધી જતા લોકોને આવવાની ફરજ પડી હતી.
ISISના 2 આતંકીઓ ઝડપાવવાનો મામલો
ETVનો સૌથી મોટો ખુલાસો વસીમ દ્વારા ચોટીલા મંદિરને ઉડાવવાનો નિષ્ફળ પ્રયાસ સમગ્ર ઘટનાના તાર યુપી સાથે જોડાયેલા NIAએ પકડેલા મુફ્તિ કાસમીના સંપર્કમાં હતા બંને ભાઈ વસીમનો નંબર ATSની નિગરાનીમાં હતો કંઈક કરવા અંગે વસીમ પોતાના ભાઈ નઈમને કહેતો હતો નઈમ વસીમને હેન્ડલર વિશે જાણકારી આપતો હતો ATSએ હેન્ડલર અંગે તપાસ શરૂ કરી સમગ્ર ષડ્યંત્રમાં વસીમે પોતાની પત્નીને પણ તૈયાર કરી ચોટીલા મંદિરને ઉડાવવા પત્ની શાહજીનને તૈયાર કરી હતી DDF ફાઈલનું આઈડી IED, બોમ્બ બનાવવાની વસ્તુ જપ્ત કરાઈ 22 બેટરી, 50 ગ્રામ એક્સઝોલીવ પાવડર પણ મળી આવ્યો મોબાઇલ નંબર-9054338502, બે હેન્ડલરનું આઇડી પણ મળ્યું હેન્ડલરનું યુઝર નેમ @onegoal1aim, @jatakat313 મળ્યું હેન્ડલર દ્વારા વસીમને કાફિરને મારવા પણ કહેવાયું હતું બીગકેટ નામના હેન્ડલરને વસીમે કહ્યું, 'ઇન્તેજાર કરવો પડશે'