Home /News /bhavnagar /ગુજરાતના સીએમની જાહેરાત હાઇકમાન્ડના હાથમાંઃઅહેમદ પટેલ

ગુજરાતના સીએમની જાહેરાત હાઇકમાન્ડના હાથમાંઃઅહેમદ પટેલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોગ્રેસમાં સીએમ પદના ઉમેદવાર જાહેર કરવા માટે અવાજ ઉઠી રહી છે.ત્યારે કોગ્રેસના રાષ્ટ્રીય નેતા અને સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલે વડોદરા એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત કરતા મોટુ નિવેદન આપ્યું છે.

    અહેમદ પટેલે કહ્યું કે વિધાનસભાની ચૂંટણી પહેલા સીએમ પદના ઉમેદવાર જાહેર કરવા કે નહીં તે નિર્ણય કોગ્રેસ હાઈકમાન્ડ લેશે.તેમજ રાજયમાં કોગ્રેસમાં જે પણ ગતિવિધી ચાલી રહી છે તેના પર હાઈકમાન્ડની નજર છે.આ ઉપરાંત અહેમદ પટેલે મસ્જિદમાં અજાન માટે વગાડવામાં આવતા લાઉડસ્પીકર પર નિવેદન આપતા કહ્યુ કે લાઉડ સ્પીકરના કારણે કોઈને મુશ્કેલી ના થાય તે રીતે વગાડવું જોઈએ.

    તેમજ અહેમદ પટેલે વધુમાં સ્પષ્ટતા કરતા કહ્યુ કે સોનુ નિગમના નિવેદન સાથે તેમના નિવેદનને કોઈ લેવા દેવા નથી.આ ઉપરાંત અહેમદ પટેલે સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે સરકાર કોગ્રેસ શાસિત પ્રદેશોમાં વિવિધ એજન્સીઓનો ઉપયોગ કરી ટોર્ચર કરી રહી છે.

    ફાઇલ તસવીર
    First published:

    Tags: Vadodara, અહેમદ પટેલ, કોંગ્રેસ