Home /News /bhavnagar /Bhavnagar: રેડક્રોસ સોસાયટી ચાલતો અવિરત સેવાયજ્ઞ, 978મું દેહદાન કરાયું!

Bhavnagar: રેડક્રોસ સોસાયટી ચાલતો અવિરત સેવાયજ્ઞ, 978મું દેહદાન કરાયું!

ભાવનગર ખાતે ૨૪ કલાક દરમ્યાન ચક્ષુદાન, દેહદાન ની સેવાઓ આપવામાં આવે છે.

ભાવનગર નિવાસી મન્જુલા બેન ચંપકલાલ શાહ ઉમર વર્ષ ૮૬ નું તારીખ: ૨૧/૦૧/૨૦૨૩ ના રોજ અવસાન થતા સદગતની ઈચ્છા અનુસાર તેમના કુટુંબીજનોએ દેહદાનનું પુણ્ય કાર્ય કર્યું 

    Dhruvik gondaliya Bhavngar : ભાવનગર નિવાસી મન્જુલા બેન ચંપકલાલ શાહ ઉમર વર્ષ ૮૬ નું તારીખ: ૨૧/૦૧/૨૦૨૩ ના રોજ અવસાન થતા સદગતની ઈચ્છા અનુસાર તેમના કુટુંબીજનોએ દેહદાનનું પુણ્ય કાર્ય કર્યું હતું. સ્વ. મંજુલાબેન ચંપકલાલ શાહ તાપીબાઈ વિકાસગૃહમાં બહેનોના વિકાસ માટે અગ્રણી તરીકે ઘણા વર્ષો સુધી કામગીરી બજાવી છે. આ સિવાય, સમાજ માટે પણ પોતાની સેવા અવિરત કરી છે.

    ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચક્ષુદાન, દેહદાન વિભાગ દ્વારા અણમોણ દેહદાનનો સ્વીકાર કરવામાં આવ્યો તેમજ આ પાર્થિવ દેહને ધનવંતરી આયુર્વેદ કોલેજ & હોસ્પિટલ , કોયડન ખાતે તબીબ વિજ્ઞાન ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મહાવરા તથા સંશોધન લાભાર્થે પહોચાડવામાં આવેલ. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા રેડક્રોસ ભવન દિવાનપરા રોડ, ભાવનગર ખાતે ૨૪ કલાક દરમ્યાન ચક્ષુદાન, દેહદાન ની સેવાઓ આપવામાં આવે છે. જેના ફોન નં.(૦૨૭૮) ૨૪૨૪૭૬૧/૨૪૩૦૭૦૦ તેમજ મો.નં. ૯૪૨૯૪૦૬૨૦૨ ઉપર સંપર્ક કરી શકાય છે.


    બ્રેઇન ડેથ એટલે શું ?

    સદીઓ સુધી મૃત્યુની વ્યાખ્યા તથા સમજણ ખૂબ સરળ અને સીધી હતી.જયારે હૃદય ધબકતું બંધ થાય, શ્વાસ અટકી જાય ત્યારે વ્યકિતનું મૃત્યુ થયુંએવું કહેવાતુ. પરંતુ હવે તબીબી શાસ્ત્રની પ્રગતિ સાથે હૃદય અને ફેફસાંનેકૃત્રિમ રીતે કામ કરતા રાખી શકાય છે. પરંતુ મગજ અથવા બ્રેઇન કામ કરતુંઅટકી ગયું હોઇ તેવી વ્યકિતની ફરીથીભાનમાં આવવાની તથા જાતે શ્વાસ
    લેવાની શક્યતા રહેતી નથી. આથી સર્વાનુમતે બ્રેઇન ડેથની નવી વ્યાખ્યારચવામાં આવી, જે મુજબ મગજની બધી જ ક્રિયાઓ જેવી કે ચેતના અનેસંવેદનાનો અનુભવ અને શ્વાસોચ્છવાસની ક્રિયા હંમેશ માટ બંધ થઇ જાયઅને ક્યારેય ફરીથી મગજ કાર્યરત ન થવાનું હોય. આવી બ્રેઇન ડેથ થયેલી
    વ્યકિત પોતાનાં કિડની, લીવર, હ્રદય કે આંખો જેવા અવયવોનાં દાન કરીશકે છે.

    ઓછામાં ઓછા ૧૦,૦૦૦ સંભવિત દાતાઓ ગણી શકાય

    આ અવયવોનું દાન કરવા શું કરવું પડે ?અવયવ દાન કરવા ઇચ્છતી વ્યકિતએ ઘરના દરેક સભ્યને આ ઇચ્છાનીઅગાઉથી જાણ કરવી જોઇએ. આ એટલા માટે જરૂરી છે કે જ્યારે બ્રેઇન ડેથ થાય ત્યારે જેટલું બને તેટલું ઝડપથી અવયવોનું દાન કરીને તેનું દર્દીઓમાંપ્રત્યારોપણ કરવાનું હોય છે. અને તે સમયે આપના સૌથી નજીકનાકુટુંબીજને એક અગત્યનું હોય છે. અને તે સમયે આપના સૌથી નજીકનાકુટુંબીજને એક અગત્યના ફોર્મ- દસ્તાવેજ પર સહી કરવાની હોય છે, જેથીકોઇ સંજોગોમાં અકસ્માતે મગજને ઇજા પહોંચે ત્યારે બ્રેઇન ડેથ(કેડેવર)માંથી આપના સંકલ્પ પ્રમાણે આપના અવયવોનું દાન લઇશકાય.

    દાન કોણ કરી શકે.?

    શરીરના અવયવોનું દાન કોઇપણ વ્યકિત કરી શકે. ચાહે તે સ્ત્રી હોય કે
    પુરૂષ. તે કોઇપણ જાતિ, ધર્મ કે ઉંમરની વ્યકિત હોઇ શકે છે. અકસ્માત પછી જયારે દાતાની અંતિમ ક્ષણ નજીક આવે અને બ્રેઇન ડેડ જાહેર થાય માટે ટ્રાન્સપ્લાન્ટ ટીમ દાતાનું પરીક્ષણ દાન કરવા માટે યોગ્ય છે કે નહીં તે ચકાસે છે. શરીરમાંથી કાઢીને તેનું પ્રત્યારોપણ કરવું એ એક વ્યવસ્થિત પ્રક્રિયા
    કોઇપણ રીતે ચૂંથવામાં આવતું નથી અને તેને લીધે કરીને તે અવયવોનુંઅવયવને બહાર છે,
    First published:

    Tags: Blood donation, Local 18, ભાવનગર

    विज्ञापन