યુવાન મહિને 25000ની કમાણી કરે
કમલેશભાઈ પોતાના વ્યવસાયથી રૂપિયા .18 થી 25 હજારથી વધુની માસિક આવક મેળવી રહ્યાં છે. કમલેશભાઈ જણાવ્યું હતું કે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કામગીરી તેમજ યોજનાકીય લાભની માહિતી અખબાર થકી મેળવી હતી. જે બાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં પોતાના જરૂરી દસ્તાવેજો તેમજ પ્રમાણપત્રો સાથે કુલ રૂપિયા 1,75,000ની લોન માટેની અરજી કરી હતી.
દસ્તાવેજોની ખરાઈ કર્યા બાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ભલામણથી બેન્ક દ્વારા તેઓને લોન માટે કરેલ અરજીની કુલ રકમના 20 ટકા જેટલી સબસિડીનો લાભ મળ્યો છે. આજે કમલેશભાઈ રૂપિયા 25,000થી વધુની માસિક આવક મેળવી રહ્યાં છે. તેઓ આર્થિક રીતે પગભર તો બન્યા જ છે.
હેર કટિંગની દુકાનનું સપનું સાકાર થયુ
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર