
વહેલી ચૂંટણીની અટકળો વચ્ચે ગુજરાતના તમામ રાજકીય પક્ષો એ અત્યાર થી જ ત્યારી શરૂ કરી દીધી છે ત્યારે અમદાવાદ માં આજે ખેડા-ચંપારણ સત્યાગ્રહ શતાબ્દી સંઘર્ષ બાઇક રેલીને પ્રસ્થાન કરાવવા વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલા પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ જે ગુપ્ત સર્વે કારાવેલો છે રાહુલ ગાંધી પાર્ટીના ઉપાધ્યક્ષ છે એ એમની રીતે નિરીક્ષણ કરાવી શકે .