લોકોને કેમ્પમાં ભાગ લેવા અનુરોધ
મફત નેત્ર નિદાન કેમ્પમાં દહેજ ગામ સહિત આસપાસના ગામડાના લોકોએ મોટી સંખ્યામાં લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.જેમાં આંખના નિષ્ણાંત તબીબોએ સેવા આપશે. દર્દીઓ માટે પ્રાથમિક કુમાર શાળા ખાતે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત આયોજન
CSR એકટીવીટી સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત વાગરા તાલુકાન દહેજની પ્રાથમિક કુમાર શાળા ખાતે રવિવારના રોજ સવારે 9 કલાકથી 12 કલાક દરમિયાન મફત નેત્રનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
સમયાંતરે કંપનીઓ દ્વારા આયોજન કરવામાં આવે છે
લોકો કંપનીઓની સામાજિક પ્રવૃત્તિને બિરદાવી
કંપનીઓ દ્વારા યોજાતા આઈ કેમ્પને લઈ લોકો પણ કંપનીઓની સામાજિક પ્રવૃત્તિને બિરદાવી રહ્યા છે અને આવી જ રીતે અન્ય કેમ્પો પણ કરવામાં આવે તેવી આશા સેવી રહ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bharuch, Camp, Local 18, Sunday