ડીસાના લોકો પોતાનું હેલ્થ સ્વસ્થ રહે તેના માટે અલગ અલગ જ્યુસનું કરે છે સેવન.
ડીસાના એરપોર્ટ નજીક પર્યાવરણ પ્રેમી ડો.નવીનભાઈ શાહ (નવીન કાકા) દ્વારા છેલ્લા 20 વર્ષથી ડીસાના લોકોનું હેલ્થ સારી રહે તેમજ લોકો સ્વસ્થ રહે તે હેતુંથી તેઓ અલગ અલગ 20થી વધુ ઔષધિ તેમજ શાકભાજી તેમજ કઠોળ સહિત અલગ અલગ ફ્રુટના તાજા જ્યુસ બનાવી લોકોને નજીવા દરે આપે છે.
Nilesh Rana, Banaskantha: દેશ સહિત રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો લોકો અનુભવી રહ્યા છે.શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્ય શરૂ રહે તે માટે લોકો વિવિધ પ્રકારની એક્સસાઈસ, શારૂ પૌષ્ટીક ભોજન લેતા હોય છે.તો ઘણા લોકો આરોગ્ય પ્રદ જ્યુસ અને ઔષધી ઉકાળાનું પણ સેવન કરતા હોય છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં લોકોના સારા સ્વાસ્થ્ય માટે પર્યાવરણ પ્રેમી ડો.નવીન ભાઈ વિવિધ પ્રકારના જ્યુસ અને ઉકાળા લોકોને નજીવા ભાવે આપે છે.જે લોકો પી ને સ્વસ્થ્ય રહે છે.
ગુજરાત રાજ્યમાં બનાસકાંઠા જિલ્લાનું ડીસ શહેરમાં પર્યાવરણ પ્રેમી ડો.નવીન કાકા દ્વારા લોકોનું સ્વાસ્થ્ય શારૂ રહે તે માટે છેલ્લા 20 વર્ષથી જ્યુસ અને ઔષધી ઉકાળો તેમ જ કઠોળના ફ્રૂટના જ્યુસનું વિતરણ કેરે છે.અને લોકો ફ્રૂટના જ્યુસનું સેવન કરે છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ઉનાળાના સમયમાં ભારે ગરમી પડતી હોય છે તેમજ શિયાળાના સમયમાં જેથી ડીસાના લોકો આ ઠંડીથી બચવા પોતાના સ્વાસ્થ્યનું અલગ અલગ પ્રકારના ઔષધી ઉકાળા તેમજ કઠોળના જ્યુસ તેમજ ફ્રૂટના જ્યુસનું સેવન કરે છે.
ડીસાના એરપોર્ટ નજીક પર્યાવરણ પ્રેમી ડો.નવીનભાઈ શાહ (નવીન કાકા) દ્વારા છેલ્લા 20 વર્ષથી ડીસાના લોકોનું હેલ્થ સારી રહે તેમજ લોકો સ્વસ્થ રહે તે હેતુંથી તેઓ અલગ અલગ 20થી વધુ ઔષધિ તેમજ શાકભાજી તેમજ કઠોળ સહિત અલગ અલગ ફ્રુટના તાજા જ્યુસ બનાવી લોકોને નજીવા દરે આપે છે.
જ્યુસથી મળતા વિટામીન
ડીસાના એરપોર્ટ નજીક આવેલ મધુવન સેન્ટર પર મળતા તાઝા જ્યુસ જેમાં આંબળાના સૂપથી-વિટામિન સી,પાચન માટે,વાળ સારા રહે અને આખો પણ સારી રહે છે.ટામેટાના સુપમાં-વિટામિન ભરપૂર, દૂધીના સુપમાં-વેટ લોસ અને હૃદય માટે ખૂબ સારો,સરગવાનો સુપમાં-કેલ્શિયમ વધુ,સાંધા માટે,વા માટે ખૂબ ફાયદા કારક હોય છે.પાલકનો સુપમાં-વિટામિન એ,આયન વધુ હોય છે,
આંખો માટે ખૂબ સારો,મગના સુપમાં-પ્રોટીન વધુ હોય,જવારાના સુપથી -બ્લડ માટે ખૂબ સારું રહે.અને કેન્સરના રોગ માટે ખૂબ સારું. કારેલાનો સૂપ-ડાયાબીટીસ કન્ટ્રોલ કરે,રોગ પ્રતિકાર શક્તિ વધારે છે.,વરિયાળીનો સૂપ-ઠંડક માટે ,ગાજર બીટનો સૂપ-વિટામીન એ અને આંખો માટે ખૂબ સારો બલ્ડ વધારો કરે છે.,કડું કરિયાતુંનો સૂપ-રોગ પ્રતિકારક શક્તિ વધારે ,ડાયાબીટીસ માટે ખૂબ સારો,ચણામાં-પ્રોટીન ખૂબ હોય છે.
ફુદીનો- લિબુનો સૂપ-પાચન માટે તેમજ એનર્જી વધારે છે. દૂધ અને કેળાના સુપમાં-કેલ્શિયમ વધારે હોય છે.પાઈનેપલના સુપમાં-કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે અને પ્રોટીન વધારે છે. મોસંબીના સુપથી-યુમુનિટી વધારે છે.વી ટામીન સી ભરપૂર હોય છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે.,નારિયળ પાણી-એનર્જી માટે ખૂબ સારૂ હોય છે. પેઠાનો જ્યુસ-પાચન માટે બોડી કિલન કરવા,આખો માટે,વાળ માટે વેટ લોસ માટે ખૂબ સારો હોય છે.