Home /News /anand /Anand: આ પ્રકારની કાર લગ્નમાં સજાવાનો ક્રેજ વધ્યો, આટલો છે ભાવ

Anand: આ પ્રકારની કાર લગ્નમાં સજાવાનો ક્રેજ વધ્યો, આટલો છે ભાવ

X
લગ્ન

લગ્ન ની સીઝન માં વરરાજા ગાડી ની સજાવટ પાછળ કરે છે આટલો ખર્ચ

આ પ્રકારની ગાડી ની સજાવટ થાય છે તમારી જરૂરિયાત મુજબ પણ સજાવટ કરી શકશો.આણંદ જિલ્લા માં લગ્ન ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બે વર્ષ બાદ લગ્ન ની તૈયારી માં લોકો ને ગાડી સજાવટ માટે ખાસ ધ્યાન આપતા હોય છે લગ્નમાં વરરાજા ની ગાડી પણ આકર્ષણ જમાવ્યું હોય છે

વધુ જુઓ ...
Salim chauhan, Anand: આણંદ જિલ્લામાં લગ્નની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બે વર્ષ બાદ લગ્ન ની તૈયારી માં લોકો ને ગાડી સજાવટ માટે ખાસ ધ્યાન આપતા હોય છે લગ્નમાં વરરાજા ની ગાડી પણ આકર્ષણ જમાવ્યું હોય છે ત્યારે તેને ફ્લાવર અને બુકે લગ્ન માટે ખાસ લૂક આપવામાં આવે છે.

આણંદ ના વિદ્યાનગર રોડ પર આવેલા એસ એસ ફ્લાવર સોપ નાં માલિક જણાવે છે કે આ વખતે લગ્ન ની સીઝન માં ગાડી ને સજાવટ માટે લોકો ગુલાબ અને બુકે લગાવી ગાડી ની સજાવટ કરવાનું પસંદ કરે છેઆમ તો લગ્ન જીવન એક વાર યોજાનારી પ્રસંગ ગણવામાં આવે છે ત્યારે લોકો લગ્ન માં થોડી પણ કચાશ બાકી રાખતા નથી અને વરરાજા માટે ગાડી હોય કે કપડાં બધું પરફેક્ટ લૂકમાં તૈયાર કરવામાં આવે છે.

અને આ સજાવટ પાછળ ધૂમ રૂપિયા ખર્ચ કરતા હોય છે ત્યારે પોતાના લગ્નમાં વાપરવામાં આવતી કાર ને પણ ખાસ લૂક આપવામાં આવતા હોય છેગાડી સજાવટ માટે કેટલો અને ફોટો જોઈને નક્કી કરતા હોય છે જેમાં અલગ અલગ પ્રકાર ની ડીઝાઈન જોઈ નક્કી કરવામાં આવે છે એક ગાડી માં બે બુકે અને ગુલાબ નો પણ વધારે ઉપયોગ કરવામાં આવે છે.

ગાડી સજાવટ માટે સુ છે ભાવએસ એસ ફ્લાવર નાં માલિકે વધુ માં જણાવ્યું કે લોકો ને પરવડે તેવા ભાવ માં પણ અહીંયા ગાડી ની સજાવટ કરવામાં આવે છે જેમ કે એક ગુલાબ ની કિંમત 20 રૂપિયા જેટલી હોય છે અને એક બુકે ની કિંમત 500 રૂપિયા જેટલી હોય છે જેમાં લોકો પોતાની રીતે પણ સજાવટ કરાવી શકે છે અને જો ફોટો જોઈને સજાવટ કરાવી હોય તો 2 હાજર થી લઈને 4 હાજર રૂપિયા સુધી નો ખર્ચ થાય છે.

વિવિધ મોંધી ગાડીઓ પણ અહીંયા સજાવટ માટે આવે છે જેને લગ્ન માટે ખાસ લૂક માવતૈયાર કરવામાં આવે છે અને વરરાજા આ ગાડી માં સવાર થાય ત્યારે ગાડી નું આકર્ષણ પણ જોવા મળે તેવી ડિઝાઇન માં તૈયાર કરવામાં આવે છે.

એસ એસ ફ્લાવર શોપ નાં માલિક આ વ્યવસાય માં છેલ્લા નવ વર્ષ થી આણંદ રોડ પર પોતાની શોપ માં કામ કરે છે પોતાના વ્યવસાય માં બહોળો અનુભવ હોવાના કારણે તેવો ગાડી ને ડિમાન્ડ મુજબ સજાવવા જાતે મેહનત કરે છે અને ગાડી ને વરરાજા માટે ખાસ તૈયાર કરે છેઅહીંયાની ખાસ વાત આવી છે કે મધ્યમ વર્ગ નાં લોકો ને પરવેદે તેવી કિંમત માં પણ ગાડી તૈયાર કરી આપવામાં આવે છેગાડી સજાવટ માટે કેવી છે.

આ વખતે ડિમાન્ડલોકો મોંઘી ડાટ ગાડીઓ ભાડે કરી આ દુકાન પર સજાવટ માટે ઓડર આપતા હોય છે ત્યારે તેમની ડિમાન્ડ પણ ખાસ હોય છે જેમાં બુકે થી લઈને ને ખાસ પ્રકારના ફ્લાવર નો ઉપોયગ કરવામાં આવે છે જેમાં ગાડી નાં બોનેટ થી લઈને ગાડીના ડિકી ને પણ બુકે થી સજાવટ કરવામાં આવે છે જેમાં રજવાડી લૂક અને રોયલ લૂક માં ગાડી ને આખરી ઓપ આપવામાં આવતા હોય છે.
First published:

Tags: Anand, Local 18, Wedding

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો