Home /News /anand /Anand: દેવા વાટા ગામમાં મગર અને માણશોની છે અનોખી મિત્રતા; લોકો લચ્ચે રહે છે 70થી વધુ મગર

Anand: દેવા વાટા ગામમાં મગર અને માણશોની છે અનોખી મિત્રતા; લોકો લચ્ચે રહે છે 70થી વધુ મગર

એક પણ મગર તળાવ માં દેખાય તેવી સ્થિત નથી

વસો તાલુકાનાનાં દેવા વાટા ગામ મગરનું પ્રવાસી સ્થળ ગણાતું ગામ છે. અત્યારે ત્યાં એક પણ મગર તળાવમાં દેખાય તેવી સ્થિત નથી. આ ગામના તળાવમાં સરકારી આંકડા મુજબ 78 મગર વસે છે.

    Salim Chauhan, Anand:  આપણે  પશુઓ અને પ્રાણીઓને પ્રેમ કરતા ઘણા લોકોને જોયા હશે.પરંતું તમે એવું કઈં ક જોયું છે કે જ્યા મગર અને માણશો મિત્ર હોય અને એક બીજા સાથે રહેતા હોય.તો આપને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલા દેવા વાટા ગામમાં મગર અને માણશો વર્ષોથી મિત્ર તરીકે રહેતા આવ્યા છે.દેવા વાટા ગામ મગરનું પ્રવાસી સ્થળ ગણાતું ગામ છે. આ ગામમા લોકો મગરોને જોવા દૂર દૂરથી આવે છે.આ ગામના તળાવમાં લગભગ 78 જેટલા મગર રહે છે.

    વસો તાલુકાનાનાં દેવા વાટા ગામ મગરનું પ્રવાસી સ્થળ ગણાતું ગામ છે. અત્યારે ત્યાં એક પણ મગર તળાવમાં દેખાય તેવી સ્થિત નથી. આ ગામના તળાવમાં સરકારી આંકડા મુજબ 78 મગર વસે છે.મગરની મિત્રતાને લઈ આ ગામ એક સમયે બહુ ચર્ચિત રહ્યું પણ હવે છેલ્લા 1વર્ષથીદેવા તળાવમાંજગલી નાળ પથરાઈ જતાં એક પણ મગર દેખાઈ રહ્યોનથી.2 વર્ષ પેહલા આ ગામના તળાવમાં રહેલા મગરને જોવા લોકો દૂર દૂર થી આવતા હતા.



    અત્યારે એક પણ પ્રવાસી જોવા નથી મળતા.ગામના લોકોનાં જણાવ્યા અનુસાર આ ગામમાં અત્યારે જગલી નાળા પથરાઈ જવાથી મગર પણ સ્થળાંરિત થયા હોય તેવુંલાગે છે. આસપાસના નહેર નાળા વિસ્તારમાં મગર પ્રવેશી રહ્યા છે. પેહલા આ ગામના તળાવને સાફ કરવા માટે મત્સયઉધોગ ટેન્ડર પ્રક્રિયાથી ભાડે આપવામાં આવતું હતું. છેલ્લા 1 વર્ષથી આ તળાવની ટેન્ડર પ્રક્રિયા ન થવાના કારણેતળાવમાં જગંલીનળોજામી જતાં મગર પણ ત્યાં વસવાટ કરી શકતા નથી.



    ગામના તળાવમાં જંગલી નાળા પથરાઈ જવાના કારણે તળાવમાં રહેતા મગરોને વાતાવરણ અનુકૂળન હોય તેવું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.જેના કારણે મગરોએ સ્થળાંતર કર્યું હોય તેમ લાગી રહ્યું છે.મગરો માટે તળાવની જંગલી નાળોને કાઢવાની તાત્કાલિક પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી માંગ ગ્રામજનોએ સરપંચને કરી છે.વારંવાર રજૂઆત કરવા છતા કોઈ પણ પ્રકારની પ્રક્રિયા હાથ ન ઘરાતા ગ્રામનો એ તંત્ર સામે નારાજગી ઠાલવી રહ્યા છે.

    આ પણ વાંચો: સિવિલમાં પ્રથમવાર મહિલાના ઘૂંટણ રિપ્લેસમેન્ટની સફળ સર્જરી; 75 વર્ષનાં દર્દી સર્જરી બાદ ફરી પગભર થયા

    તોહ સરપંચનું પણ કેહવુ છેનડિયાદ અને આણંદ મત્સ્ય ઉદ્યોગશાખામાં વારંવાર રજૂઆત કરી હતી પણ તેનો હજુ કંઈ નિવેડો આવ્યો નથી.મત્સ્ય ઉદ્યોગ શાખા દ્વાર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે પણ ચોક્કસ સમયે ટેન્ડર બહાર પાડવામાં આવતા હોય છે પરંતું વર્ષ દરમિયાન રજૂઆત કર્યા પછી પણ નડિયાદ મત્સ્ય ખાતા માંથી કંઈ જવાબ નથી આવ્યો. અંતે સરપંચ વિક્રમસિંહ મહીડાએ જણાવ્યું કે તેઓ હવે જાતેજમચ્છુ ઉધ્યોગ માટે ટેન્ડરની જાહેરાતના પ્રસારિત કરશે અને આગળની કામગિરી હાથ ધરશે. જેથી કરી ગામ ફરી પ્રવાસીઓ માટેનું કેન્દ્ર બને અને લોકો ત્યા આવી મગરોને જોઈ શકે.
    First published:

    Tags: Anand, Crocodiles, Friends, Lake, Villager

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन