આગળ અભ્યાસમાં વિલંબ થઇ રહ્યો છે :છાત્રો
વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, યુનિ. દ્વારા પરિણામ મોડા જાહેર કરવાને કારણે અમારો આગળના અભ્યાસ પણ વિલંબમાં થઇ રહ્યો છે. સામાન્ય રીતે ફોર્મ ભરવાના બાકી હોય તો લેટ ફી વસુલાય છે. જ્યારે આ કેસમાં યુનિ. દ્વારા સમયસર પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. તો કોને દોષ દેવો ?
પરિણામ આગામી પંદર દિવસમાં જાહેર કરાશે
આ અંગે યુનિ.ના પરીક્ષા વિભાગના જણાવ્યા અનુસાર કેટલીક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અમુક વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા બાકી છે.પરિણામ જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે. પરિણામ આગામી પંદર દિવસમાં જાહેર કરાશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Anand, Local 18, Students