18, 173 છાત્રોને પદવી એનાયત કરશે
108 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાશે.ચાલુ વખતે એસપી યુનિવર્સિટી માં કુલ 18 હજાર 173 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે. જેમાં વિવિધ ફેકલ્ટી ઓમાં પદવી મેળવનારા વિદ્યાર્થીઓમાં આર્ટસમાં 4 હજાર 450 છાત્રો, વિજ્ઞાન માં 6 હજાર 67 છાત્રો, એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં 138 છાત્રો, વાણિજ્ય માં 3 હજાર 911છાત્રો, મેનેજમેન્ટમાં 653 છાત્રો, કાયદાશાસ્ત્રમાં 939 છાત્રો, શિક્ષણશાસ્ત્રમાં 954 છાત્રો, ફાર્માસ્યુટિકલમાં 9 છાત્રો, મેડિકલમાં 709 છાત્રો, ગૃહવિજ્ઞાનમાં 184 છાત્રો, હોમિયોપેથીમાં 179છાત્રોને ડિગ્રી એનાયત કરવામાં આવશે. જ્યારે 108 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવનારા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Anand, Local 18, Students