Home /News /amreli /Amreli: માત્ર 15 સેકન્ડમાં ભેંસના બચ્ચાનો શિકાર, વનરાજાનો વીડિયો વાયરલ

Amreli: માત્ર 15 સેકન્ડમાં ભેંસના બચ્ચાનો શિકાર, વનરાજાનો વીડિયો વાયરલ

X
બિલ્લી

બિલ્લી પગે આવેલા સિંહ દ્વારા ભેંસના બચ્ચાને મારણ કરી અને ઉપાડી ગયા વન તરફ

સિંહ દ્વારા 15 સેકન્ડ માં ભેંશના બચ્ચાનું મારણ કરી જંગલ તરફ ફર્યા બે સિંહ મારણ કરવા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં આવ્યા હતા અને ભેંશના તબેલામાં સિંહે શિકાર કર્યો હતો. 

    Abhishek Gondaliya.Amreli: અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તાર સુધી સિંહ શિકારની શોધમાં આવી પહોંચ્યા છે અને પશુનો શિકાર કરે છે. વારંવાર આવી ઘટના સામે આવે છે. જાફરાબાદના કોસ્ટલ વિસ્તારમાં સિંહનો વસવાટ વધી રહ્યો છે. જાફરાબાદ વિસ્તારમાં આવેલા કોસ્ટલ વિસ્તારમાં આવેલા બાબરકોટ ગામમાં ભેંસના તબેલામાં સિંહ ત્રાટકયા હતા.ભેંસના બચ્ચાનું મારણ કરી જતા રહ્યા હતા.માત્ર 15 સેકન્ડમાં શિકાર કરી જતા રહ્યા હતા.

    15 સેકન્ડમાં મારણ કરી જંગલમાં પરત ફર્યા

    જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં સિંહની અવર નવરની ઘટનાઓ સામે આવતી રહે છે અને શિકાર કરતા હોય છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે.ભેંસના તબેલામાં સિંહે પ્રવેશ કરી માત્ર 15 સેકન્ડમાં ભેંસના બચ્ચાનું મારણ કરી જંગલમાં જતા રહ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ફાફડાટ ફેલાયો હતો.

    સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

    તબેલામાં પાછળના ભાગેથી બે સિંહ ત્રાટકયા હતા.પલકવારમાં ભેંસના બચ્ચાનો શિકાર કરી જતા રહ્યા હતા. સિંહ દ્વારા શિકારને ઉઠાવીને લઇ જતી ઘટના થઈ સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી.બાદ આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Local 18, અમરેલી, વાયરલ વીડિયો, સિંહ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन