Abhishek Gondaliya, Amreli: રાજુલાનાં કાગધામમાં 23 ફેબ્રુઆરીના રોજ કાગ ઉત્સવ યોજાશે. કાગ ઉત્સવમાં કથાકાર મોરારીબાપુ ઉપસ્થિત રહેશે. કાગના ફળીએ કાગની વાતો અને કાગબાપુ એવોર્ડ અર્પણ વિધિ યોજાશે. રાજુલાનાં કાગધામ ખાતે કાગબાપુની 46 પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવશે.
મોરારીબાપુ પ્રેરિત કાગ એવોર્ડ અર્પણ કરાશે. કાગબાપુની પાવન જન્મભૂમિ કાગધામ મજાદર ખાતે કાગ ઉત્સવ યોજાશે . કાગ એવોર્ડમાં કચ્છ કાઠીયાવાડ ગુજરાતના નામે કલાકારો ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમ અંતર્ગત વર્ષ 2023 ના કાગ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે.
કોને કાગ એવોર્ડ એનાયત કરાશે
કાગ એવોર્ડમાં મરણોતર સ્વ. નાગભાઈ લાખાભાઈ ખળેલ (મગરવાડા) , હરેશદાન સુરુ સર્જક, ઈશુદાન ગઢવી (રત્ન) , નિલેશ પંડ્યા રાજકોટ, રાજસ્થાનની વિરુલ ચારણને કાગ એવોર્ડ આપવામાં આવશે.
કાગ એવોર્ડનો સમય
મજાદર ખાતે 23 ફેબ્રુઆરીના રોજ સાંજે 3 થી 6 કલાકે મોરારીબાપુનાં સાનિધ્યમાં કાગના ફળિયે કાગની વાતો નામના પરિસ્વાદ યોજાશે. આ પ્રસંગે લાખણશી ગઢવી, યશવંત લાંબા વક્તવ્ય આપશે. કાગ એવોર્ડ ચયન સમિતિના સંયોજક ડો. બળવંતભાઈ જાની તથા હરીશચંદ્રભાઇ જોશીએ જણાવ્યું હતું.
-
Amreli: કમોસમી વરસાદથી ડુંગળીનાં પાકનો સફાયો, ખેડૂતો રડી પડ્યાં, આવી છે ખેડૂતોની હાલત
-
Amreli: ગીર પૂર્વમાં 268 પાણીનાં પોઇન્ટ, વન વિભાગ 203 પાણીનાં પોઇન્ટ ભરે છે, ઉનાળામાં આવું છે આયોજન
-
Amreli: ખડસલીમાં ઈ-શ્રમ કાર્ડનાં કેમ્પની આ રીતે અપાઇ માહિતી, વીડિયો જોઇ નવાઇ લાગશે
-
Amreli. કમોસમી વરસાદથી ઘઉંનો પાક સંપૂર્ણ નિષ્ફળ, ખેડૂતોની હાલત કફોડી બની
-
Amreli: વિદ્યાર્થીએ અનોખુ એલારામ બનાવ્યું, મકાનમાં વરસાદનુ પાણી પડતા રણકી ઉઠે
-
Amreli: ઘઉંનાં રેકોર્ડ બ્રેક ભાવ, મણનાં 801 રૂપિયા બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર
-
Amreli : 40 છાત્રોએ ગામમાં સાત દિવસ રોકાય ગામને ગોકુળિયું બનાવ્યું, શું હતો કાર્યક્રમ જાણો અહેવાલ
-
Amreli :આ ચકલીનો માળો નહી, જાણે ચકલીની માહિતીની બુક, પ્રથમ વખત આટલા માળાનું વિતરણ
-
Amreli :કમોસમી વરસાદથી ડુંગળીનાં પાકને ભારે નુકસાન, ખેડૂતોની હાલત કફોડી બની
-
Amreli: સાવરકુંડલા યાર્ડમાં ચણાનાં ભાવમાં તેજી, મણનાં 1240 રૂપિયા મળ્યાં
-
Amreli: કમોસમી વરસાદથી ડુંગળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ, ખેડૂતોનાં હાથમાં ડુંગળી ન આવી
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Amreli News, Local 18, Morari bapu