Home /News /amreli /Amreli: આઝાદી પહેલાથી અહીં રમાય છે મશાલ રાસ, આસપાસના ગામના લોકો પણ આવે છે જોવા, વીડિયો

Amreli: આઝાદી પહેલાથી અહીં રમાય છે મશાલ રાસ, આસપાસના ગામના લોકો પણ આવે છે જોવા, વીડિયો

દેવડા

દેવડા ગેટ ખાતે આ મસાલા રાસનું ભવ્ય આયોજન કરવામાં આવે છે

દેવડા ગેટ વિસ્તાર માં શ્રીખોડીયાર બાળ મંડળ દ્વારા 1947 થી મશાલ રાસની શરૂઆત કરવામાં આવી હતી જે રાસ આજે પણ યોજવામાં આવી રહ્યો છે જેમાં 40 થી 60 જેટલા વ્યક્તિઓ આમ મશાલ દ્વારા રાસ રમવામાં આવે છે આ રાસને પ્રાચીન રાસ પણ કહેવાય છે

  Abhishek Gondaliya. Amreli.  સાવરકુંડલા શહેરમાં આવેલા ખોડિયાર મંડળ દ્વારા દેવડા ગેટ વિસ્તારની અંદર આવેલા સર્વોદય નગરમાં આ નવરાત્રી ઉત્સવમાં ૭૫ વર્ષ પ્રાચીન રાસ રમવામાં આવે છે. સાવરકુંડલા શહેરમાં આવેલા ખોડીયાર બાળ મંડળ દ્વારા દેવડા ગેટ વિસ્તારની અંદર આવેલા સોસાયટીમાં 75 વર્ષ પૌરાણિક રાસ રમવામાં આવે છે આ રાશિની સાથે તબલા મંજીરાના તાલ સાથે ગુજરાતી ગરબા ગવાય છે અને દાંડિયારાસ મસાલા રાસ લેવામાં આવી રહ્યો છે અને પહેરીને રાસ રમતા હોય તે જોવા માટે શહેરીજનોની જનમેદની ઉક્તિ પડે છે.

  ખોડીયાર 12 મંડળ દ્વારા આ વર્ષે પણ મશાલ રાસ રમવામાં આવ્યો હતો અને આ રાસની અંદર 40 થી 60 જેટલા નાના બાળકોથી લઇ મોટા વ્યક્તિએ ભાગ લીધો હતો 1947 થી આ વિસ્તારની અંદર આ મશાલ રાસ રમવામાં આવી રહ્યો છે જોવા આવે છે અને મશાલ રાસ રમવામાં આવે છે આ મસાલ રાસ રમવા માટે નાના બાળકોથી લઇ મોટા વ્યક્તિઓને એક માસથી તાલીમ ખાસ આપવામાં આવે છે.

  ખોડીયાર બાળ યુવકના કાર્યકર્તાઓ ફક્ત જાત મહેનત ઉઠાવી અને આ રાસ રમવામાં આવી રહ્યો હોય છે આ મંડળની અંદર 160 જેટલા સભ્યો હોય છે  અને જેવો દ્વારા આ સંપૂર્ણ કામગીરી રાસ વિશેની કરવામાં આવી રહી છે આ મંડળના મુખ્ય વ્યક્તિ કનુભાઈ દ્વારા તમામ પ્રકારનો સંચાલન કરવામાં આવી રહ્યું હોય છે સાવરકુંડલા શહેરની વિસ્તારની અંદર આ મસાલા 1947 થી શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારથી આજ સુધી આ પ્રાચીન ગરબા રમવામાં આવે છે પ્રાચીન ગીતો સાથે મંજીરા અને તબલા ના તાલ સાથે આ મસાલ સાથે રાસ રમાઈ છે આ મશાલ રાસ નું આયોજન દર વર્ષે કરવામાં આવે છે આ મસાલો રાસ જોવા માટે સાવરકુંડલા સહિત ગ્રામીણ વિસ્તારના લોકો પણ અહીં ઉમટી પડે છે નવરાત્રીના નવ દિવસ માતાજીની ઉપાસના કરવામાં આવે છે અને દરેક દિવસે અનેક પ્રકારની થીમ ઉપર શણગારો કરવામાં આવે છે.
  First published:

  Tags: Navratri, Navratri 2022, અમરેલી

  विज्ञापन
  विज्ञापन