'નવરાત્રી સ્પેશિયલ ગરબા' યોગીતા પટેલના ગીતે મચાવી ધૂમ

News18 Gujarati
Updated: October 3, 2018, 10:02 PM IST
'નવરાત્રી સ્પેશિયલ ગરબા' યોગીતા પટેલના ગીતે મચાવી ધૂમ
News18 Gujarati
Updated: October 3, 2018, 10:02 PM IST
હાલ નવરાત્રીની તૈયારીઓ ચાલી રહી છે, મહિલાઓ તથા યુવતીઓ ચણિયાચોળી ખરીદવામાં વ્યસ્ત છે, તો કેટલાક પાસનું સેન્ટિંગ્સ કરી રહ્યાં છે, ત્યારે હાલ યુટ્યૂબ પર જાણીતી ગુજરાતી સિંગર યોગીતા પટેલનો એક ગરબા સ્પેશિયલ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે.

સ્વર ડિઝિટલ દ્વારા પ્રસ્તુત નવરાત્રી સ્પેશિયલ ગરબા સોન્ગ જેને યોગીતા પટેલે ગાયુ છે, વીડિયોમાં એક પછી એક અનેક ગરબા ગાવામાં આવ્યા છે. થોડા સમયથી સોશિયલ મીડિયા લવયાત્રી ફિલ્મનું સોન્ગ છોગાળા કાના, ધૂમ મચાવી રહ્યું છે. ત્યારે યોગીતા પટેલના સોગ્સની પ્રસંસા મળી રહી છે.

નવરાત્રીની ઉજવણી માટે તથા નવરાત્રીના ફોટોથી લઇને વીડિયો જોવા માટે જોડાયેલા રહો ન્યૂઝ18 ગુજરાતી સાથે.

First published: October 3, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...