લંડન હુમલોઃ8મિનિટમાં આતંકીઓ ન મર્યા હોત તો ગયા હોત સેકડોના જીવ

VINOD LEUVA | News18 Gujarati
Updated: June 4, 2017, 11:52 AM IST
લંડન હુમલોઃ8મિનિટમાં આતંકીઓ ન મર્યા હોત તો ગયા હોત સેકડોના જીવ
લંકના લંડન બ્રિજ અને બોરી માર્કેટ પાસે થયેલા આતંકીહુમલામાં અત્યાર સુધી છ લોકોના મોત નીપજ્યા છે. જો કે પોલીસે ત્રણ સંદીગ્ધ આતંકીઓને ઠાર કર્યા છે. માર્ચ પછી અત્યાર સુધીનો બ્રિટેનમાં ત્રીજો આતંકીહુમલો છે. ગત સપ્તાહે એક કસીનોમાં આઇએસ આતંકીએ હુમલો કરી 20 લોકોની હત્યા કરી હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: June 4, 2017, 11:52 AM IST
લંકના લંડન બ્રિજ અને બોરી માર્કેટ પાસે થયેલા આતંકીહુમલામાં અત્યાર સુધી છ લોકોના મોત નીપજ્યા છે. જો કે પોલીસે ત્રણ સંદીગ્ધ આતંકીઓને ઠાર કર્યા છે. માર્ચ પછી અત્યાર સુધીનો બ્રિટેનમાં ત્રીજો આતંકીહુમલો છે. ગત સપ્તાહે એક કસીનોમાં આઇએસ આતંકીએ હુમલો કરી 20 લોકોની હત્યા કરી હતી.
આજે લંડનમાં હુમલાની 6મોટી વાતો જાણીએ
1. લંડન પોલીસે આતંકવાદી હુમલામાં સામેલ 3 સંદિગ્ધ આતંકીઓને ઠાર કર્યા છે. જો કે છ લોકોના જીવ ગયા છે.
2. પોલીસે પહેલા જાણકારી મળ્યાના 8 મિનિટમાં જ ત્રણ સંદિગ્ધ આતંકીઓને ઠાર કર્યા હતા.

3. ઘાયલ 30 લોકોને હોસ્પિટલ ખસેડાયા છે. આ સિવાય લંડન બ્રિજ આખી રાત બંધ રખાયો હતો.
4. ગત રાતે આતંકવાદીઓએ સફેદ રંગની એક વાનમાં લંડન બ્રીજ પાસે ફુટપાથ પર ઉતારી અને પગપાળા ચાલી રહેલા લોકો પર આ કાર બેફામ ચડાવી કચડવા લાગ્યા હતા. નજરે જોનારનું કહેવું છે કે આ પછી આ વાનમાંથી લાંબો મટો આદમી નીકળ્યો જેના હાથમાં ચાકુ હતુ. તે પાસેના બોર્ક માર્કેટ પહોચ્યો અને જે સામે આવ્યુ તેને ચાકુ મારવા લાગ્યો હતો.
5. માર્યા ગયેલા આતંકીઓએ પોલીસ પર પણ ચાકુથી હુમલો કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યુ કે કમરથી વિસ્ફોટક પણ બાંધેલા હતા અને કોઇ મોટી ઘટનાને અંજામ આપવાનો ઇરાદો હતો.
6. અમેરિકા સહિત તમામ દેશોએ પોતાના નાગરિકોને અત્યારે લંડન ન જવા અપીલ કરી
First published: June 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर