ચીને બે વર્ષમાં મારી નાખ્યા કે ગાયબ કર્યા 20 અમેરિકી જાસૂસઃરિપોર્ટ

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 21, 2017, 12:54 PM IST
ચીને બે વર્ષમાં મારી નાખ્યા કે ગાયબ કર્યા 20 અમેરિકી જાસૂસઃરિપોર્ટ
એક રિપોર્ટમાં સનસનીખેજ ખુલાસો થયો છે જે મુજબ ચીન સામે જાસૂસી કરી રહેલા અમેરિકી ગુપ્તચર એજન્સી સીઆઇએના લગભગ 20 જાસૂસોને મારી નંખાયા અથવા જેલમાં બંધ કરી દેવાયા છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 21, 2017, 12:54 PM IST
એક રિપોર્ટમાં સનસનીખેજ ખુલાસો થયો છે જે મુજબ ચીન સામે જાસૂસી કરી રહેલા અમેરિકી ગુપ્તચર એજન્સી સીઆઇએના લગભગ 20 જાસૂસોને મારી નંખાયા અથવા જેલમાં બંધ કરી દેવાયા છે.
રિપોર્ટ અનુસાર આંકડા 2010થી 12 વચ્ચેના છે. ન્યુયોર્ક ટાઇમ્સના અહેવાલમાં આ ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર ચીનએ એસા સીઆઇએના પ્રયાસો ધ્વસ્ત કરવા માટે કર્યુ છે. રિપોર્ટ અનુસાર આ કારણે સીઆઇએને તગડો ઝટકો લાગ્યો છે.
રિપોર્ટમાં બીજુ શું છે
ન્યુયોર્ક ટાઇમ્સના રીપોર્ટ અનુસાર વાતચીતમાં કેટલાક અમેરિકી ઓફિસરોએ જણાવ્યું કે ગત કેટલાક વર્ષોથી પ્રતિકુળ સ્થિતી છે આ કેવી રીતે થયુ તેને લઇ સીઆઇએ હજુ સુધી કોઇ નિર્ણય પર પહોચી નથી. નામ ન છાપવાની શરત પર ઓફિસરે ન્યુયોર્ક ટાઇમ્સને કહ્યુ આ મામલે તપાસ ચાલુ છે.
First published: May 21, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर