પહેલા પણ ભોગ બની ચુક્યુ છે સેંટ્રલ લંડન,2005માં થયા હતા સીરિયલ બ્લાસ્ટ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
પહેલા પણ ભોગ બની ચુક્યુ છે સેંટ્રલ લંડન,2005માં થયા હતા સીરિયલ બ્લાસ્ટ
બુધવારે લંડનમાં થયેલા આતંકી હુમલાથી લંડન વાસીઓમાં ડરનો માહોલ છે, અસુરક્ષાના માહોલમાં સૌ ભયભીત થઇ ચુક્યા છે આ સાથે 12 વર્ષ પહેલા થયેલ આતંકી હુમલાની યાદ તાજી થઇ ચુકી છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
બુધવારે લંડનમાં થયેલા આતંકી હુમલાથી લંડન વાસીઓમાં ડરનો માહોલ છે, અસુરક્ષાના માહોલમાં સૌ ભયભીત થઇ ચુક્યા છે આ સાથે 12 વર્ષ પહેલા થયેલ આતંકી હુમલાની યાદ તાજી થઇ ચુકી છે. 12વર્ષ પહેલા લંડનમાં 4 ફિદાયીન હુમલોખોરોએ સેન્ટ્રલ લંડનમાં આતંકીહુમલો કર્યો હતો. જેનાથી આખી દુનિયા કાંપી ઉઠી હતી.7 જુલાઇ 2005ની સવારે 4 આતંકીઓએ સિરીયલ બ્લાસ્ટને અંજામ આપ્યો હતો. જેમાં 52 લોકોના જીવ ગયા હતા 700થી વધુ લોકો ઘવાયા હતા. આ સીરિયલ બ્લાસ્ટ 50 સેકંડના અંતરમાં થયા હતા આતંકવાદીઓએ પ્લાનિગ કરી અંજામ આપ્યો હતો. આતંકવાદીઓએ લંડન અંડરગ્રાઉન્ડ સ્ટેશનોની ટ્રેનોમાં સિલસિલાબંધ બમ ધડાકા કર્યા હતા. આ ધડાકા લિવરપૂલ સ્ટ્રીટ અને એડગવારે રોડ પર બહાર ઉભેલી ટ્રેનોમાં થયા હતા. ત્રીજા ધડાકો કિંગ ક્રોસ અને રસલ સ્કવાયર વચ્ચે જઇ રહેલી ટ્રેનમાં થયો હતો.
First published: March 23, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर