અર્જુન કપૂરે શ્રધ્ધા માટે આવું કેમ કહ્યું, દોસ્તથી વધુ અને ગર્લફ્રેન્ડથી ઓછી

H
Updated: January 1, 1970, 5:30 AM IST
અર્જુન કપૂરે શ્રધ્ધા માટે આવું કેમ કહ્યું, દોસ્તથી વધુ અને ગર્લફ્રેન્ડથી ઓછી
શ્રધ્ધા અને અભિનેતા અર્જુન કપૂરની ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડનું વધુ એક પોસ્ટર રિલીઝ થયું છે. આ પોસ્ટરમાં અભિનેત્રી શ્રધ્ધા અને અભિનેતા અર્જુન વરસાદમાં એક બીજાની દુર ઉભેલા દેખાય છે. આ પોસ્ટર ચેતન ભગતની એક નવલકથાની યાદ અપાવી જાય છે. પોસ્ટરની ટેગલાઇન દોસ્તથી વધુ ગર્લફ્રેન્ડથી ઓછી સૌનું ધ્યાન ખેંચે એમ છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
મુંબઇ #શ્રધ્ધા અને અભિનેતા અર્જુન કપૂરની ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડનું વધુ એક પોસ્ટર રિલીઝ થયું છે. આ પોસ્ટરમાં અભિનેત્રી શ્રધ્ધા અને અભિનેતા અર્જુન વરસાદમાં એક બીજાની દુર ઉભેલા દેખાય છે. આ પોસ્ટર ચેતન ભગતની એક નવલકથાની યાદ અપાવી જાય છે. પોસ્ટરની ટેગલાઇન દોસ્તથી વધુ ગર્લફ્રેન્ડથી ઓછી સૌનું ધ્યાન ખેંચે એમ છે. ફિલ્મનું ટ્રેલર 10 એપ્રિલે રિલીઝ થવાનું છે. કેટલાક દિવસો અગાઉ પણ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું છે. જેમાં શ્રધ્ધા અને અર્જુન વરસાદમાં રોમેન્ટિક અંદાજમાં નજર આવી રહ્યા છે. આ ફિલ્મ ચેતન ભગતની બુક હાક ગર્લફ્રેન્ડ પર આધારિત છે. ફિલ્મમાં શ્રધ્ધા કપૂર અને અર્જુન કપૂર દિલ્હી વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીના પાત્રમાં નજર આવી રહ્યા છે. ફિલ્મમાં શ્રધ્ધાનું નામ રિયા રોમાની છે. આ ફિલ્મમાં પહેલા પોસ્ટરમાં ઇન્ડિયા ગેટ બતાવાયો છે અને વરસાદ.
First published: April 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर