હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્ર સિંહને EDની નોટિસ

Haresh Suthar | News18 Gujarati
Updated: November 18, 2017, 3:54 PM IST
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્ર સિંહને EDની નોટિસ
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્રસિંહને ઇડીએ નોટિસ મોકલતાં ચર્ચાસ્પદ મામલો બન્યો છે. ઇડીએ એમને 20 એપ્રિલ સુધી હાજર થવા પણ તાકીદ કરી છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: November 18, 2017, 3:54 PM IST
નવી દિલ્હી #હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્રસિંહને ઇડીએ નોટિસ મોકલતાં ચર્ચાસ્પદ મામલો બન્યો છે. ઇડીએ એમને 20 એપ્રિલ સુધી હાજર થવા પણ તાકીદ કરી છે.

જાણવા મળ્યા મુજબ એમણે આવક કરતાં વધુ સંપત્તિના મામલે નોટિસ આપવામાં આવી છે. વીરભદ્રસિંહ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે.
First published: April 18, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर