બગોદરા પાસે ત્રીપલ અકસ્માતમાં 3 સત્સંગીઓના મોત,આઠ ઘાયલ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
બગોદરા પાસે ત્રીપલ અકસ્માતમાં 3 સત્સંગીઓના મોત,આઠ ઘાયલ
અમદાવાદઃધંધુકા બગોદરા રોડ પરના લોલિયા ગામ પાસે 3 વાહનો વચ્ચે થયેલા આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. જ્યારે 8 થી વધુ લોકો ઘાયલ થયા છે.કોઠ પોલીસે સમગ્ર ઘટનાને લઈને અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.રાધા સ્વામીના સત્સંગમાં જતા હતા ત્યારે સત્સંગીઓ ભોગ બન્યા છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃધંધુકા બગોદરા રોડ પરના લોલિયા ગામ પાસે 3 વાહનો વચ્ચે થયેલા આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. જ્યારે 8 થી વધુ લોકો ઘાયલ થયા છે.કોઠ પોલીસે સમગ્ર ઘટનાને લઈને અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.રાધા સ્વામીના સત્સંગમાં જતા હતા ત્યારે સત્સંગીઓ ભોગ બન્યા છે.
જાણવા મળતી વિગત મુજબ અમદાવાદમાં રહેતા હરીશભાઇ પરમાનંદાની, રામભાઇ અને તરૂણ મંગલાણી લોલિયા ગામ પાસે આવેલા રાધા સ્વામી મંદિરમાં સત્સંગમાં હાજરી આપવા જતા હતા.તે સ્થળ પર પહોંચે તે પહેલા જ અકસ્માત સર્જાયો અને ત્રણેય મિત્રોને કાળ ભરખી ગયો છે.આ ત્રણેય મિત્રો મહિન્દ્રા પીકઅપ વાનમાં જતા હતા પણ સ્ટિયરિંગ પર કાબૂ ન રહેતા પાછળથી આવતી કાર અને સામેથી આવતી કાર સાથે અકસ્માત સર્જાયો અને ત્રણેય મિત્રોના મોત નિપજ્યા જ્યારે સાતથી વધુ લોકોને ઇજા પહોંચતા તેઓને વિવિધ હોસ્પિટલમાં ખસેડ્યા છે.
 
First published: March 5, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर