ગુજરાતનો નાથ 'જગન્નાથ' શરણે, પરિવારમાં છવાયો ખુશીનો માહોલ

વિજય રૂપાણી મુખ્યમંત્રીની જાહેરાત થઈ ગયા બાદ પરિવાર સાથે અમદાવાદના જગન્નાથ મંદિરે દર્શન કરવા પહોંચ્યા...

Kiran Mehta | News18 Gujarati
Updated: December 23, 2017, 9:04 AM IST
ગુજરાતનો નાથ 'જગન્નાથ' શરણે, પરિવારમાં છવાયો ખુશીનો માહોલ
વિજય રૂપાણી મુખ્યમંત્રીની જાહેરાત થઈ ગયા બાદ પરિવાર સાથે અમદાવાદના જગન્નાથ મંદિરે દર્શન કરવા પહોંચ્યા...
Kiran Mehta | News18 Gujarati
Updated: December 23, 2017, 9:04 AM IST
વિજય રૂપાણી વધુ એક વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી અદા કરશે તેવી જાહેરાત થતાં જ રૂપાણી પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. વિજય રૂપાણીના પરિવારે એકબીજાના મોં મીઠા કરાવી ખુશી વ્યક્ત કરી.

વિજય રૂપાણી મુખ્યમંત્રીની જાહેરાત થઈ ગયા બાદ પરિવાર સાથે અમદાવાદના જગન્નાથ મંદિરે દર્શન કરવા પહોંચ્યા, નીતિન પટેલ પણ જગન્નાથ મંદિરના દર્શને પહોંચ્યા. વિજય રૂપાણી અને નીતિન પટેલના પરિવાર એક સાથે જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કરી ભગવાન જગન્નાથના આશિર્વાદ લીધા.

આ બાજુ વિજય રૂપાણી મુખ્યમંત્રી બનશે તેવી જાહેરાત બાદ રાજકોટ અને સુરતના બીજેપી કાર્યાલય પર ઉજવણી જેવો માહોલ સર્જાયો. કાર્યકર્તાઓએ ઢોલ નગારા સાથે નાચ ગાન કરી ઉજવણી કરી.
First published: December 22, 2017
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...