ત્રણ કલાકની ધરપકડ બાદ વિજય માલ્યાનો જામીન પર છુટકારો

Haresh Suthar | News18 Gujarati
Updated: April 18, 2017, 5:02 PM IST
ત્રણ કલાકની ધરપકડ બાદ વિજય માલ્યાનો જામીન પર છુટકારો
લીકરકિંગ વિજય માલ્યાનો જામીન પર છુટકારો થયાની વિગતો સામે આવી છે. વિજય માલ્યાના વકીલે આ દાવો કર્યો છે. ત્રણ કલાકની અટકાયત બાદ જામીન પર વિજય માલ્યાનો છુટકારો થયો છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: April 18, 2017, 5:02 PM IST
નવી દિલ્હી #લીકરકિંગ વિજય માલ્યાનો જામીન પર છુટકારો થયાની વિગતો સામે આવી છે. વિજય માલ્યાના વકીલે આ દાવો કર્યો છે. ત્રણ કલાકની અટકાયત બાદ જામીન પર વિજય માલ્યાનો છુટકારો થયો છે.

વાંચો : વિજય માલ્યાના અન્ય સમાચાર

ભારતીય બેંકોને નવ હજાર કરોડનો ચુનો લગાવી વિદેશ ભાગી જનાર લીકર કિંગ વિજય માલ્યાની આજે લંડન પોલીસે ધરપકડ કરી હતી. જેને પગલે સીબીઆઇની ટીમ પણ હરકતમાં આવી હતી.

જોકે આ સંજોગોમાં વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે કે વિજય માલ્યાનો જામીન પર છુટકારો થયો છે. વિજય માલ્યાના વકીલે આ મામલે દાવો કર્યો છે. વકીલના કહેવા મુજબ ત્રણ કલાકની અટકાયત બાદ વિજય માલ્યાને કોર્ટે જામીન આપ્યા છે.
First published: April 18, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर