Home /News /ahmedabad /100 કરોડ વેક્સિનેશન પર ઉજવણીની તૈયારી! ગીરનાર સહિત દેશના સાત સ્થળોએ મફત રોપવે રાઈડ

100 કરોડ વેક્સિનેશન પર ઉજવણીની તૈયારી! ગીરનાર સહિત દેશના સાત સ્થળોએ મફત રોપવે રાઈડ

ગીરનાર મફતમાં રોપવે મુસાફરી

coronavirus vaccination update: ઉષા બ્રેકો કંપનીએ (Usha Braco Company) સ્વાભિમાન સ્કીમ લોન્ચ કરી છે. જે અંતર્ગત પહેલા 100 લોકોન જે સંપૂર્ણપણે વેક્સિનટેડ હશે (Vaccinated) તેમને રોપ વેની ફ્રી રાઈડ (Free ropeway rides) કરાવશે.

અમદાવાદઃ દેશમાં કોરોનાની મહામારી (corona pandemic) સામે લડવા માટે કેન્દ્ર સરકાર (central Government) દ્વારા વિશ્વનું સૌથી મોટું અભિયાન રસીકરણ અભિયાન (Vaccination campaign) શરું કર્યુ છે. વિશ્વમાં સૌથી વધારે કોરોના વાયરસ રસી (corona vaccine) આપવાનું અભિયન હવે ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે દેશમાં 100 કરોડ વેક્સિનેશન થવા જઈ રહ્યું છે ત્યારે દેશ આ પ્રશંગે ઉજવણી તૈયારી શરુ કરાઈ છે. જે અંતર્ગતે ઉષા બ્રેકો કંપની જે જુનાગઢ (junagadh) સહિતના યાત્રાધામ પર્વત ઉપર રોપવેનું સંચાલન કરે છે. ઉષા બ્રેકો કંપનીએ (Usha Braco Company) સ્વાભિમાન સ્કીમ લોન્ચ કરી છે. જે અંતર્ગત પહેલા 100 લોકોન જે સંપૂર્ણપણે વેક્સિનટેડ હશે તેમને રોપ વેની ફ્રી રાઈડ (ropeway free ride) કરાવશે. ગુજરાતના (Gujarat) જૂનાગઢ (junagadh) ફરવા જતાં લોકો માટે પણ આ નિર્ણય લાભદાયી ગણી શકાય આ જૂનાગઢના ગીરનાર (junagadh girnar) સહિત દેશના 7 સ્થળોએ રોપ વેની ફ્રી રાઈડ ઉપલબ્ધ કરવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્રમાં આવેલા જૂનાગઢના પર્વત ઉપર ઉષા બ્રેકો કંપની દ્વારા રોપવેનું સંચાલ ન કરવામાં આવી રહ્યું છે. દેશ જ્યારે 100 કરોડ વેક્સિનેશન થવા જઈ રહ્યું છે ત્યારે જૂનાગઢના ગીરનાર રોપવે ઉપર પહેલા 100 લોકો ફ્રીમાં મજા માણી શકશે.

દેશમાં 100 કરોડ વેક્સિનેશન થવા પર ઉજવણીનો માહોલ જોવા મળશે. તેવામાં દિલ્હીની ઉષા બ્રેકો લિમિટેડે સ્વાભિમાન સ્કીમ લોન્ચ કરવાની જાહેરાત કરી છે જેના અંતર્ગત પહેલા 100 લોકો જે સંપૂર્ણપણે વેક્સિનેટેડ હશે તેમને ગુજરાત, ઉત્તરાખંડ અને કેરળના 7 સ્થળોએ રોપ-વેની ફ્રી રાઈડ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પત્નીના લફરાંથી કંટાળી પતિ છરી લઈને તૂટી પડ્યો, છરી તૂટી ત્યાં સુધી મારતો રહ્યો ઘા, છતાં ન ધરાયો તો સાફા વડે ટૂંપો આપ્યો

100 કરોડ વેક્સિનેશન થવા પર ઉષા બ્રેકો ભારત સરકાર સાથે મળીને આ ઉજવણીમાં સહભાગી બનવા માટે સામાન્ય જનતાને ફ્રીમાં રોપ-વેની સવારી કરાવશે. તેમાં સૌથી પહેલા આવનારા 100 લોકોને ફ્રી સેવાની તક આપવામાં આવશે. તેમાં ફ્રી રાઈડનો આનંદ માણવા ઈચ્છતા લોકોએ બંને ડોઝના વેક્સિનેશન સર્ટિફિકેટ દેખાડવા પડશે. તેમને દેશભરની 7 જગ્યાઓ ઉપર ઉપસ્થિત રોપ-વેની ફ્રી રાઈડ ઉપલબ્ધ થશે.

આ પણ વાંચોઃ-Viral: વિદ્યાર્થીએ પરીક્ષામાં લખ્યો એવો જવાબ કે પેપર ચેક કરી શિક્ષક પહોંચી ગયા કોમામાં!

દેશના આ સ્થળોએ લાગી પડશે સ્કીમ
ગિરનાર રોપવે- જૂનાગઢ
મા મહાકાળી રોપવે- પાવાગઢ
મા અંબાજી રોપવે- અંબાજી
મા મનસા દેવી રોપવે- હરિદ્વાર
મા ચંડીદેવી, હરિદ્વાર- ઉત્તરાખંડ
મલમ્પુજહ રોપવે- પલક્કડ (કેરળ)
જટયૂપારા રોપવે- કોલ્લમ (કેરળ)

આ પણ વાંચોઃ-અમદાવાદના ભદ્ર પરિવારનો કિસ્સો! 'સાહેબ, મારી તબિયત સારી ના હોય તોય પતિ સેક્સ કરવા જબરદસ્તી કરે છે'

આ કંપનીએ કોરોનાની બીજી લહેર બાદ કોરોના વોરિયર્સને રોપવેની ફ્રી રાઈડ કરાવી હતી. તેવામાં હવે આ નવી પહેલ સામાન્ય જનતા માટે છે. ઉષા બ્રેકોના એમડી અપૂર્વ ઝાવરના કહેવા પ્રમાણે તેમણે અગાઉ પણ આ પ્રકારના અભિયાન ચલાવ્યા હતા અને કોરોના વોરિયર્સને ફ્રી રાઈડની વ્યવસ્થા કરી આપી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ચેતવણી રૂપ કિસ્સો! બેકાર પતિ માટે ભાડે રીક્ષાનું પૂછવું પત્નીને ભારે પડ્યું, મહિલાને રીક્ષા ચાલકનો થયો કડવો અનુભવ

ગીરનારમાં રોપવે માટે નિરજ નામના યુવકોને ફ્રી રાઈટ
ઉલ્લેખનીય છે કે ટોક્યોમાં રમાયેલી પેરા ઓલિમ્પિકમાં નિરજ ચોરડાએ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જેની ઉજવણી દેશમાં કરવામાં આવી હતી. અને આની ઉજવણીના ભાગ રૂપે ઉષા બ્રેકો કંપનીએ પણ ગીરનાર રોપવેમાં નિરજ નામના યુવકોને રોપવેને ફ્રી રાઈટ આપવામાં આવી હતી.
First published:

Tags: Coroanvirus, Corona Vaccination, Girnar, Ropeway

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો