કેદારનાથ મંદિમાં મોદીએ કરી પુજા, આવું કરનારા દેશના બીજા વડાપ્રધાન

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 3, 2017, 10:11 AM IST
કેદારનાથ મંદિમાં મોદીએ કરી પુજા, આવું કરનારા દેશના બીજા વડાપ્રધાન
વૈદિક મંત્રોચ્ચાર સાથે કેદારનાથ મંદિરના દરવાજા આજે સવારે 8 કલાકે અને 53 મિનિટ પર ખુલ્યા છે. પીએમ મોદી બાબા કેદારનાથના દર્શને થોડી વારમાં પહોચશે. કેદારનાથ પહોચી ચુક્યા છે. યાત્રિકો સાથે કોઇ અસુવિધા ન થાય તે માટે ખાસ ધ્યાન રખાશે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 3, 2017, 10:11 AM IST
વૈદિક મંત્રોચ્ચાર સાથે કેદારનાથ મંદિરના કપાટ આજે સવારે 8 કલાકે અને 53 મિનિટ પર ખુલ્યા છે. પીએમ મોદી બાબા કેદારનાથના દર્શને થોડી વારમાં પહોચશે. કેદારનાથ પહોચી ચુક્યા છે. યાત્રિકો સાથે કોઇ અસુવિધા ન થાય તે માટે ખાસ ધ્યાન રખાશે.પીએમ મોદી કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં  પહોચી પુજા કરી રહ્યા છે.

kedarnath2
રુદ્રાભિષેક કરશે મોદી
પ્રધાનમંત્રી હેલીકોપ્ટર દ્વારા પહોચ્યા છે. અહી રુદ્રાભિષેક કરશે. મોદી 10.10 કલાક સુધી પુજા કરવાના છે. દર્શન માટે શ્રદ્ધાળુ એકઠા થયા છે. ઉતરાખંડ સરકારની માનીએ તો ચારધામ યાત્રા માટે તૈયારીઓ પુરી કરી દેવાઇ છે.
First published: May 3, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर