બાબરી કેસઃસમન્સ મળતા સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટમાં હાજર થયા આ છ જણા

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 20, 2017, 2:52 PM IST
બાબરી કેસઃસમન્સ મળતા સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટમાં હાજર થયા આ છ જણા
બાબરી કેસઃસમન્સ મળતા સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટમાં હાજર થયા આ છ જણા બાબરી કેસમાં મોટી માહિતી સામે આવી છે. શનિવારે લખનઉમાં રામવિલાસ વેદાંતી સહિત છ લોકો સ્પેશ્યલ કોર્ટમાં પહોચ્યા હતા. વેદાંતી સિવાય ચમ્પત રાય, બીએલ શર્મા, મહંત નિત્ય ગોપાલ દાસ, અને ધરમ દાસ સામેલ છે. ન્યૂઝ18 ઇન્ડિયાના અહેવાલ અનુસાર બધા સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટમાં એક સમન્સ પછી હાજર થયા છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 20, 2017, 2:52 PM IST
બાબરી કેસમાં મોટી માહિતી સામે આવી છે. શનિવારે લખનઉમાં રામવિલાસ વેદાંતી સહિત છ લોકો સ્પેશ્યલ કોર્ટમાં પહોચ્યા હતા. વેદાંતી સિવાય ચમ્પત રાય, બીએલ શર્મા, મહંત નિત્ય ગોપાલ દાસ, અને ધરમ દાસ સામેલ છે. ન્યૂઝ18 ઇન્ડિયાના અહેવાલ અનુસાર બધા સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટમાં એક સમન્સ પછી હાજર થયા છે.
સુપ્રીમ કોર્ટએ કર્યો હતો આદેશ
હાલમાં સુપ્રીમ કોર્ટે આદેશ કર્યા હતો કે બાબરી મામલે ફરીથી 13 જણા સામે આપરાધિક સાજીશ રચવાનો ગુનો ચલાવાશે. જેના પર આ કેસ ચલાવવાનો આદેશ કરાયો હતો તેમાં લાલકૃષ્ણ આડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી જેવા નેતા સામેલ છે.
શું છે બાબરી કેસ

નોધનીય છે કે 6 ડિસેમ્બર 1992માં કારસેવા દરમિયાન રામમંદિર આંદોલનથી જોડાયેલ સંગઠનોએ બાબરી મસ્જીદનો ઢાંચો તોડી પાડ્યો હતો. સંગઠનોનો આરોપ છે કે રામ જન્મભૂમિની જગ્યાએ બાબરી મસ્જીદનું નિર્માણ કરાયું છે. આ મામલે કેટલાય વર્ષોથી કોર્ટમાં છે.
First published: May 20, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर