Home /News /ahmedabad /પાકિસ્તાન જાહેર થશે આતંકવાદી દેશ? અમેરિકી સંસદમાં વિધેયક રજુ

પાકિસ્તાન જાહેર થશે આતંકવાદી દેશ? અમેરિકી સંસદમાં વિધેયક રજુ

છાશવારે ને છાશવારે ભારત સામે આતંકવાદનું શસ્ત્ર ઉગામતા પાકિસ્તાન સામે હવે વિશ્વના દેશો પણ અવાજ ઉઠાવી રહ્યા છે. પાકિસ્તાનને આતંકવાદી દેશ તરીકે જાહેર કરવાની અમેરિકી સંસદમાં ગૂંજ ઉઠી છે. બે સાંસદોએ આ અંગે વિધેયક રજુ કરી માંગ કરી છે.

છાશવારે ને છાશવારે ભારત સામે આતંકવાદનું શસ્ત્ર ઉગામતા પાકિસ્તાન સામે હવે વિશ્વના દેશો પણ અવાજ ઉઠાવી રહ્યા છે. પાકિસ્તાનને આતંકવાદી દેશ તરીકે જાહેર કરવાની અમેરિકી સંસદમાં ગૂંજ ઉઠી છે. બે સાંસદોએ આ અંગે વિધેયક રજુ કરી માંગ કરી છે.

  • Pradesh18
  • Last Updated :
વોશિંગ્ટન #છાશવારે ને છાશવારે ભારત સામે આતંકવાદનું શસ્ત્ર ઉગામતા પાકિસ્તાન સામે હવે વિશ્વના દેશો પણ અવાજ ઉઠાવી રહ્યા છે. પાકિસ્તાનને આતંકવાદી દેશ તરીકે જાહેર કરવાની અમેરિકી સંસદમાં ગૂંજ ઉઠી છે. બે સાંસદોએ આ અંગે વિધેયક રજુ કરી માંગ કરી છે.

અમેરિકાના બે મોટા રાજકીય પક્ષોના બે પ્રભાવશાળી સાંસદોએ પાકિસ્તાનને આતંકવાદને પ્રોત્સાહન આપનાર દેશ જાહેર કરવા માટે એક પ્રતિનિધિ સભામાં વિધેયક રજુ કર્યું છે. કાગ્રેસના સભ્ય અને આતંકવાદ અંગેની સંસદની ઉપસમિતિના અધ્યક્ષ ટે પીએ કહ્યું કે, હવે સમય આવી છે કે આપણે પાકિસ્તાનની છેતરપિંડી માટે એને ધન આપવાનું બંધ કરવું જોઇએ અને એને એ જાહેર કરવું જોઇએ કે જે એ કાર્ય કરી રહ્યું છે.

આતંકવાદને પ્રોત્સાહન કરનાર દેશ તરીકે પાકિસ્તાનને જાહેર કરી દેવું જોઇએ. પાકિસ્તાન સ્ટેટ સ્પોન્સર ઓફ ટેરેરિઝમ ડેજિગનેશન એક્ટ ને રિપબ્લિકન પાર્ટીના પો અને ડેમોક્રેટિક પાર્ટીના કોંગ્રેસના સદસ્ય ડાના રોહરાબાચરે રજુ કર્યું છે. રોહરાબાચર આતંકવાદ અંગે કોંગ્રેસની પ્રભાવશાળી સમિતિના રેન્કિંગ સભ્ય છે.
First published:

Tags: અમેરિકા, આતંકવાદ, પાકિસ્તાન, ભારત

विज्ञापन
विज्ञापन