માયાવતીએ પીડિતોને રોકડા 2 લાખ આપ્યા, ગુજરાત સરકારે કહ્યું સંવેદના નહી રાજકીય ઉદ્દેશ

અમદાવાદઃબસપા સુપ્રીમો માયાવતીએ ઉના પીડિતો અમદાવાદ સિવિલમાં આજે મુલાકાત લીધી હતી. પીડિત પરિવારને સહાય પેટે માયાવતીએ રોકડા 2 લાખ આપ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોને 2 લાખના કવર આપ્યા હતા. માયાવતીએ પીડિતોના ખબરઅંતર પુછ્યા હતા. ચારેય પીડિતોને 2-2 લાખની માયાવતી દ્વારા સહાય કરાઇ હતી.

A
Updated: January 1, 1970, 5:30 AM IST

અમદાવાદઃબસપા સુપ્રીમો માયાવતીએ ઉના પીડિતો અમદાવાદ સિવિલમાં આજે મુલાકાત લીધી હતી. પીડિત પરિવારને સહાય પેટે માયાવતીએ રોકડા 2 લાખ આપ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોને 2 લાખના કવર આપ્યા હતા. માયાવતીએ પીડિતોના  ખબરઅંતર પુછ્યા હતા. ચારેય પીડિતોને 2-2 લાખની માયાવતી દ્વારા સહાય કરાઇ હતી. માયાવતીની ગુજરાત મુલાકાતને લઈ ગુજરાત સરકારની પ્રતિક્રિયા પણ આવી છે.માયાવતીની ગુજરાત મુલાકાતને સરકારે રાજકીય ગણાવી છે. કેબિનેટ પ્રધાન રમણલાલ વોરાએ નિવેદનમાં કહ્યું હતું કે,રાજ્ય સરકારે પોતાની જવાબદારી પૂરી કરી છે.ક્યાંય પણ કોઈ કચાશ હશે તો પૂરી કરાશે.માયાવતી ફક્ત રાજકીય ઉદ્દેશથી ગુજરાતની મુલાકાતે આવ્યા હોવાનો આરોપ કર્યો હતો.તેમને દલિતો પ્રત્યે સંવેદના નથી.ઉના બાદ બિહાર અને કર્ણાટકમાં વધુ ખરાબ ઘટનાઓ બની છે.
First published: August 4, 2016
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...