રાસાયણિક વિસ્ફોટથી ગુસ્સે થયેલ અમેરિકાએ સીરિયાએ પર 60 હવાઇ હુમલા કર્યા

H
Updated: January 1, 1970, 5:30 AM IST
રાસાયણિક વિસ્ફોટથી ગુસ્સે થયેલ અમેરિકાએ સીરિયાએ પર 60 હવાઇ હુમલા કર્યા
અમેરિકાએ સીરિયામાં બશર અલ અસદ સરકારની વિરૂધ્ધ હવાઇ હુમલા શરૂ કરી દીધા છે. અમેરિકાએ સત્તાવાર નિવેદન જાહેર કરતાં કહ્યું છે કે, હુમલા બશર અલ અસદ સરકારના કેમિકલ હથિયારનો ઉપયોગ કરાતાં આ એની પ્રતિક્રિયાના રૂપે હુમલો કરાયો છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #અમેરિકાએ સીરિયામાં બશર અલ અસદ સરકારની વિરૂધ્ધ હવાઇ હુમલા શરૂ કરી દીધા છે. અમેરિકાએ સત્તાવાર નિવેદન જાહેર કરતાં કહ્યું છે કે, હુમલા બશર અલ અસદ સરકારના કેમિકલ હથિયારનો ઉપયોગ કરાતાં આ એની પ્રતિક્રિયાના રૂપે હુમલો કરાયો છે. પશ્વિમી મીડિયા રિપોર્ટ અનુસાર આ હુમલામાં સીરિયાના હવાઇ ક્ષેત્રોને ટારગેટ કવામાં આવી રહ્યા છે. હાલમાં સીરિયામાં કેમિકલ હુમલાની ઘટનાઓ સામે આવી હતી. આ હુમલામાં 70થી વધુ લોકો માર્યા ગયા હતા. જેમાં મોટા ભાગના બાળકો હતા. ટ્રંપ સરકારે નિવેદન જાહેર કરી કહ્યું હતું કે, સીરિયામાં આવું થવું એ તમામ સીમાઓનું ઉલ્લંઘન છે.  
First published: April 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर