કંડલા પોર્ટના બે અધિકારી લાંચ લેતા પકડાયા, રૂ.1.50 લાખની લાંચ અને રૂ. 40 હજારની નવી નોટ પકડાઈ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
કંડલા પોર્ટના બે અધિકારી લાંચ લેતા પકડાયા, રૂ.1.50 લાખની લાંચ અને રૂ. 40 હજારની નવી નોટ પકડાઈ
ભૂજઃ દેશમાં રૂ. 500 અને 1000ની નોટ બંધ કરી દેવાયા પછી ચલણમાં આવેલી રૂ. બે હજારની નોટ વડે લાંચ સ્વીકારવાનો પ્રથમ કિસ્સો કચ્છના કંડલા ખાતે સામે આવ્યો છે. સરહદી રેન્જ એસીબીની ટીમ ગાંધીધામ ખાતેથી કંડલા પોર્ટના સુપ્રિટેન્ડેન્ટ એન્જિનીયર સી. શ્રીનિવાસું અને સબ ડિવિઝનલ ઓફિસર સી. કુમતેકર અને એક દલાલને પકડી લીધા હતા.

  • Last Updated: January 1, 1970, 5:30 AM IST
  • Share this:

ભૂજઃ દેશમાં રૂ. 500 અને 1000ની નોટ બંધ કરી દેવાયા પછી ચલણમાં આવેલી રૂ. બે હજારની નોટ વડે લાંચ સ્વીકારવાનો પ્રથમ કિસ્સો કચ્છના કંડલા ખાતે સામે આવ્યો છે. સરહદી રેન્જ એસીબીની ટીમ ગાંધીધામ ખાતેથી કંડલા પોર્ટના સુપ્રિટેન્ડેન્ટ એન્જિનીયર સી. શ્રીનિવાસું અને સબ ડિવિઝનલ ઓફિસર સી. કુમતેકર અને એક દલાલને પકડી લીધા હતા.

આરોપી કુમતેકર રૂ. 2.50 લાખની બે હજારની નવી નોટ સ્વીકાતા રંગેહાથે પકડાયો હતો જયારે તેના ઘરમાં તપાસ દરમિયાન રૂ. 40 હજારની નવી નોટ મળી આવી હતી. એસીબીના કહેવા મુજબ ફરિયાદી યુવાન કંડલા પોર્ટમાં હાઈટાવર વિજલી પુરુ પાડતી લાઈનનું મરંતમ કામ કરે છે. આ ટેન્ડર પેટે થયેલા કામના બિલ મંજુર કરવા માટે આ અધિકારીઓ લાંચ માંગી હતી. જે પુરી ન કરાતા કોન્ટ્રાકટરને નોટીસ અપાઈ હતી. આ નોટીસ દુર કરવા અને બિલ મંજુર કરવા માટે રૂ. ચાર લાખની માંગણી કરાઈ હતી.

આ પેટેટ ગઈકાલે રાત્રે આરોપી કુમતેકરની રૂ. 1.50 લાખ સ્વીકારતા પકડી લેવાયો હતો. જયારે ફોન ટ્રેપિંગમા આરોપી સી. શ્રીનિવાસુને પોતાના ભાઈને રકમ આપવા જણાવ્યુ હતું.  આ રકમ સ્વીકારવા આવેલા રૂદ્રેશ્ર્વર નામના આરોપીને પણ પકડી લેવાયો હતો. હાલ ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ છે.

First published: November 16, 2016
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...