અમદાવાદ રેલવે સ્ટેશન પરથી તરછોડાયેલી બાળકી મળી આવી

News18 Gujarati
Updated: June 13, 2018, 9:38 AM IST
અમદાવાદ રેલવે સ્ટેશન પરથી તરછોડાયેલી બાળકી મળી આવી
News18 Gujarati
Updated: June 13, 2018, 9:38 AM IST
અમદાવાદમાં માતાની મમતા શરમસાર થઈ છે. રેલવે સ્ટેશન પર યોગા એક્સપ્રેસમાંથી તરછોડાયેલી બાળકી મળી આવી છે. જો કે માતાએ બાળકીને છોડી ને જતી રહેવા અંગે અનેક તર્કવિર્તક ચાલી રહ્યા છે.

એક માતા એ મમતા લજાવી છે. કાલુપુર રેલવે સ્ટેશન પર કોઇ અજાણ્યા શખ્શે જાણ થતા પોલીસને જાણ કરી હતી. બાળકીની 2થી 3 મહિનાનું હોવાનું જાણવા મળ્યુ હતુ. આજે સવારે કોઈ બાળકીને તજીને જતું રહ્યું હતું. ત્યારે સેવાભાવી વ્યક્તિએ આ બાળકીને જોઈ જતા તેને પોલીસ અને ૧૦૮ ને જાણ કરી હતી. ૧૦૮ ના કમર્ચારી એ નવજાત બાળકીને હોસ્પિટલ ના બાળકોના બેબી વોર્ડમાં સારવાર માટે ખસેડેલ હતી. આ બાળકી ખુબ તંદુરસ્ત છે. પરતું માતા એ તેનું પાપ છુપાવવા આ બાળકીને છોડીને જતી રહી હતી. તો પોલીસએ પણ આ નવજાત બાળકી કોણ મુકીને જતું રહ્યું તે અગે તપાસ હાથ ધરી છે.

First published: June 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर