દિલ્હીથી આતંકી યાસીન ભટકલને અમદાવાદ લવાયો,બુલેટ પ્રુફ વાહનોમાં લઇ જવાશે

A
Updated: January 1, 1970, 5:30 AM IST
દિલ્હીથી આતંકી યાસીન ભટકલને અમદાવાદ લવાયો,બુલેટ પ્રુફ વાહનોમાં લઇ જવાશે
2008 સિરીયલ બ્લાસ્ટના આરોપી આતંકી યાસીન ભટકલને અમદાવાદ લવાયો છે.અમદાવાદના બોંબ ધડાકામાં યાસીને મુખ્ય રોલ અદા કર્યો હતો. ક્રાઈમબ્રાંચની ટીમ ભટકલને લઈ અત્યારે અમદાવાદ પહોંચી છે.વિશેષ વિમાન દ્વારા ભટકલને દિલ્હીથી અમદાવાદ લવાયો છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
2008 સિરીયલ બ્લાસ્ટના આરોપી આતંકી યાસીન ભટકલને અમદાવાદ લવાયો છે.અમદાવાદના બોંબ ધડાકામાં યાસીને મુખ્ય રોલ અદા કર્યો હતો. ક્રાઈમબ્રાંચની ટીમ ભટકલને લઈ અત્યારે અમદાવાદ પહોંચી છે.વિશેષ વિમાન દ્વારા ભટકલને દિલ્હીથી અમદાવાદ લવાયો છે.બુલેટ પ્રુફ વાહનો સાથે સઘન સુરક્ષા વચ્ચે એરપોર્ટથી લઈ જવાશે. lokdi 2008 સિરીયલ બ્લાસ્ટનો મુખ્ય આરોપી યાસીન ભટકલ ભટકલ બંધુઓનો ભાઈ છે.કર્ણાટક પાસેના ભટકલ ગામનો રહેવાસી છે.દેશભરમાં થયેલા બોંબ ધડાકાનો મુખ્ય આરોપી છે.યાસીન IMના સૂત્રધાર અમીર રઝાખાનનો જમણો હાથ છે. યાસિન ભટકલને ખાસ વિમાન મારફતે અમદાવાદ એરપોર્ટ પર લવાયો છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સૌપ્રથમ સાબરમતી જેલ લઇ જશે.જેલમાં રજૂ કર્યા બાદ જજ સમક્ષ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરાશે.ત્યારબાદ વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચ હાથ ધરશે. સવારે અખતરને લવાયો હતો આતંકી અસદ ઉલ્લા અખતર ઉર્ફે હડ્ડીને સવારે લવાયો અમદાવાદ અમદાવાદ ક્રાઈમબ્રાંચ વહેલી સવારે આતંકીને અમદાવાદ લાવી 2008 બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં છે આરોપી યુપી ATSએ ભારત-નેપાળ બોર્ડર પરથી કરી હતી ધરપકડ હડ્ડી ઈન્ડિયન મુઝાહુદ્દીન સાથે પણ જોડાયેલો છે યાસીન ભટકલનો નજીકનો માણસ છે હડ્ડી 2008નાં શ્રેણીબદ્ધ કેસમાં પણ આરોપી
First published: March 31, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर