હરિયાણાના નારનૌલમાં દિવાલ ધસતાં 10 મજૂરોના મોત

H
Updated: January 1, 1970, 5:30 AM IST
હરિયાણાના નારનૌલમાં દિવાલ ધસતાં 10 મજૂરોના મોત
હરિયાણાના નારનૌલમાં એક દર્દનાક ર્દુઘટના ઘટી છે. નવા બાંધકામ દરમિયાન દિવાલ ધસી પડતાં 10 મજૂરોના મોત નીપજયાં છે. જ્યારે 40 ઇજાગ્રસ્ત થયાનું જાણવા મળી રહ્યું છે.

હરિયાણાના નારનૌલમાં એક દર્દનાક ર્દુઘટના ઘટી છે. નવા બાંધકામ દરમિયાન દિવાલ ધસી પડતાં 10 મજૂરોના મોત નીપજયાં છે. જ્યારે 40 ઇજાગ્રસ્ત થયાનું જાણવા મળી રહ્યું છે.

  • Share this:
હરિયાણા # હરિયાણાના નારનૌલમાં એક દર્દનાક ર્દુઘટના ઘટી છે. નવા બાંધકામ દરમિયાન દિવાલ ધસી પડતાં 10 મજૂરોના મોત નીપજયાં છે. જ્યારે 40 ઇજાગ્રસ્ત થયાનું જાણવા મળી રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, નવી દિવાલનું કામ ચાલી રહ્યું હતું. બરોબર એની પાછળ 30થી40 ફુટ જુની દિવાલ હતી. જે તૂટી પડતાં આ મલબામાં 50 જેટલા મજૂરો દબાયા હતા. હાલ તમામ ઘાયલોવે નારનૌલની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા છે. આ અકસ્માતનો શિકાર બનેલા મજૂર યૂપી અને રાજસ્થાનના હોવાનું જાણવા મળી રહ્યું છે.
First published: August 7, 2015
વધુ વાંચો
अगली ख़बर