પ્રેમ થયો,લગ્નની તારીખ નીકળી પણ જાન જોડાય તે પહેલા જ યુવક પહોચ્યો જેલમાં

A
Updated: January 1, 1970, 5:30 AM IST
પ્રેમ થયો,લગ્નની તારીખ નીકળી પણ જાન જોડાય તે પહેલા જ યુવક પહોચ્યો જેલમાં
સુરતના કતારગામમાં એક યુવતી સાથે પ્રેમ બાદ લગ્ન કરવા ઇચ્છતા યુવાન સાથે સગાઇ તો કરી પણ 4 વર્ષ સુધી લગ્ન કર્યા ન હતા. યુવતિએ આ પ્રેમી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ કરતા યુવક જેલમાં ધકેલાયો છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
સુરતના કતારગામમાં એક યુવતી સાથે પ્રેમ બાદ લગ્ન કરવા ઇચ્છતા યુવાન સાથે સગાઇ તો કરી પણ 4 વર્ષ સુધી લગ્ન કર્યા ન હતા. યુવતિએ આ પ્રેમી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ કરતા યુવક જેલમાં ધકેલાયો છે. sur lagan સુરતના કતારગામ પોલીસે એક યુવકની બળાત્કારના ગુનામાં ધરપકડ કરી છે બળાત્કારની ફરિયાદ કરી છે તેની ભાવિ પત્ની એ 4 વર્ષ પહેલા પરિવારના લગ્નમાં યુવતી સાથે આંખ મળી ગયા બાદ પ્રેમ પરિવાર ને ખબર પડતા પરિવારે પ્રેમ થયાના 3 મહિના બાદ સગાઇ પણ કરાવી આપી હતી. સગાઇ ને 4 વર્ષ થયા છતાંય હજુ લગ્ન થઇ શક્યા ન હતા. ત્યારે હવે અચાનક મામલો પોલીસ મથકે પહોચ્યો છે. અને યુવકને જેલમાં જવાનો વારો આવ્યો છે. અનેક વખત કઢાવી છે લગ્નની તારીક બળાત્કારની ફરિયાદ બાબતે યુવકનું પરિવાર સામે આવ્યું છે. પરિવારનું કહેવું છે કે, લગ્ન માટે 50 હજાર કરિયાવર લાવા ભાવી પુત્રવધુના પરિવારને આપીયા હતા. લગ્નની તારીખ નકી કરીયા બાદ લગ્ન પાછા મોકૂફ રાખવા કહેવા લાગીયા હતા. જેથી અમે આપેલ રૂપિયા માંગતા યુવતીનું પરિવાર પોલીસ સ્ટેશન પહોચી ખોટી રીતે અમારી સામે કેસ કરી ફસાવ્યા છે.
First published: April 2, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर