Home /News /ahmedabad /સુરતઃ સૌરાષ્ટ્રથી ભાગીને પ્રેમી સાથે લિવ ઇનમાં રહેતી યુવતીનો આપઘાત કેસ, સાસરિયાઓની ધરપકડ

સુરતઃ સૌરાષ્ટ્રથી ભાગીને પ્રેમી સાથે લિવ ઇનમાં રહેતી યુવતીનો આપઘાત કેસ, સાસરિયાઓની ધરપકડ

પ્રતિકાત્મક તસવીર

સુરતઃ સૌરાષ્ટના (saurashtra) સાવરકુંડલા ખાતે ભાગીને પ્રેમી સાથે લિવ ઇનમાં (live in) રહેતી યુવતીને સાસરિયા ત્રાસ આપતા પતિને (husband) છોડી પિયર જતી રહતી યુવત વિરુદ્ધ પતિએ પોલીસ ફરિયાદ (police complaint) કરતા તે પરત ફરી હતી. જોકે ત્યાર બાદ પણ સાસરિયા ત્રાસ આપીને યુવતીને સુરત ખાતે લઇ આવિયા હતા જોકે આ મામલે યુવતીએ સુરતમાં આપઘટા કરી લેતા સાસરિયા વિરુદ્ધ આપઘાતની (suicide) દુર્પ્રેરણા ગુણ દાખલ કરી પોલીસે આજે સાસરિયાઓની ધરપકડ કરી હતી

સૌરાષ્ટના સાવરકુંડલા ખાતે આવેલ બુવા ગામના વાતની એવા પરિવારી પુત્રી સંગીતાને આજથી 6 વર્ષ પહેલા એક યુવાન સાથે આંખ મળી જતાં સત્યમ વસોયા નામના યુવાન સાથે ભાગે ગઈ હતી અને ત્યાર બાદ તેની સાથે મૌત્રી કરાર કરી લિવ ઈનમાં રહેતી હતી.

જોકે સાસરિયામાં અવ્યાના 3 મહિના બાદ સાસરિયા આ યુવતીને દહેજ (dowry) માટે ત્રાસ આપવાનો શરુ કર્યો હતો. જેને લઈને સંગીત પરત પોતાના પિયર  ખાતે જતી રહી હતી. જોકે યુવતીને પરત બોલવા માટે પતિ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ સાથે રૂપિયા બે લાખની ખાધા ખોરાકીની માંગણી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-રાજકોટઃ કોરોનાની દવા ગણાવી પુત્રી-પુત્રને ઝેર પીવડાવ્યા બાદ પિતાએ પણ ઝેર પીધું, સુસાઈડ નોટમાં લખ્યું કરાણ

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક તસવીરો! રાજકોટ: ધોરાજીમાં મીની ટ્રેક્ટરમાં દર્દીને નાંખી લઈ જવાયો સારવાર માટે

જોકે તે સમયે સમાજના આગેવાન વચ્ચે પાડીને મામલે સુલઝાવમાં  યુવતી ફરી પોતાના સાસરી આવી ગઈ હતી. જોકે ટાર બાદ સત્યમ યુવતીને લઈએં સુરત ખાતે આવેલ કાપોદ્રા ખાતાએ રહેવા આવિયા હતા અસંગિતા ત્યાર બાદ તેન પિયર માં કોઈ સાથે સંપર્ક ન હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ બિન ન ભરતા હોસ્પિટલે પુત્રનો મૃતદેહ રસ્તા પર રઝળતો મૂક્યો, 'હલકી' હરકત CCTVમાં કેદ

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! રાજકોટઃ લગ્નના ચાર દિવસ બાદ નવવધૂએ કરી આત્મહત્યા, મહેંદીનો ઉડે તે પહેલા જ જીવન ટૂંકાવ્યું

જોકે તારીખ 4 4 2021ના રોજ સંગીતાએ સાસરિયાના ત્રાસથી કાંટળી પોતાના ઘરમાં ગળે ફાસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જણે લઈને પોલીસે સંગીતના પિયરને જાણકારી આપતા તે સુરત ખાતે દોડી આવિયા હતા.



સાસરિયા વિરુદ્ધ પોતાની દીકરીના આપઘાત માટે મજબુર કરવા સતાહૈ હેરાન કરી ત્રાસ આપવાની ફરિયાદ કરતા પોલીસે આ મામલે આપઘાતની દુર્પ્રેરણા ગુનો દાખલ કર્યો હતો. જોકે આ જે સંગીતના સાસરિયા ઓની પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.
First published:

Tags: Gujarat latest news, Gujarat na latest samachar, Latest crime news, Latest gujarati news, Latest news of Gujarat, Surat latest crime news, Surat na samachar, ગુજરાતના સમાચાર, ગુજરાતી સમાચાર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો