ત્રિપલ તલાક મામલે સુપ્રીમ કોર્ટ એકશનમાં, 11 મેના રોજ થશે સુનાવણી

H
Updated: January 1, 1970, 5:30 AM IST
ત્રિપલ તલાક મામલે સુપ્રીમ કોર્ટ એકશનમાં, 11 મેના રોજ થશે સુનાવણી
ત્રિપલ તલાક મામલે એક નવો મોડ આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સખત વલણ અપનાવતાં કહ્યું કે, ત્રિપલ તલાક મામલે સુનાવણી હવે સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠ કરશે. આ માટે સુપ્રીમ કોર્ટે પાંચ સભ્યોની એક બેંચ બનાવી છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #ત્રિપલ તલાક મામલે એક નવો મોડ આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સખત વલણ અપનાવતાં કહ્યું કે, ત્રિપલ તલાક મામલે સુનાવણી હવે સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠ કરશે. આ માટે સુપ્રીમ કોર્ટે પાંચ સભ્યોની એક બેંચ બનાવી છે. વાંચો: ત્રિપલ તલાકના અન્ય સમાચાર, ક્લિક કરો સાથોસાથ કોર્ટે કહ્યું કે, આ મામલાની સુનાવણી આગામી 11 મેના રોજ થશે કે જેથી આ મામલાને સત્વરે ઉકેલી શકાય. અહીં નોંધનિય છે કે, ત્રિપલ તલાકના આ મામલે મુસ્લિમ ધર્મગુરૂઓ નારાજ છે તો કેટલેક અંશે મુસ્લિમ મહિલાઓ આની તરફેણ કરી રહી છે.
First published: March 30, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर