સરકારની લેખિત બાહેધરી બાદ ST કર્મચારીઓની હડતાળ મોકૂફ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
સરકારની લેખિત બાહેધરી બાદ ST કર્મચારીઓની હડતાળ મોકૂફ
અમદાવાદઃઆજે મધરાતથી બે દિવસ માટેની એસટી કર્મચારીઓની હડતાળ મોકૂફ રહી છે. ST કર્મચારીઓ બે દિવસ માસ સીએલ પર એક સાથે જવાના હોવાથી એસટીના પૈડા બે દિવસ માટે આમ તો થંભી જવાના હતા. જો એમ થાત તો હાલમાં ચાલી રહેલી બોર્ડની પરિક્ષા તેમજ લાખો ગ્રામજનોને શહેરો સુધી પહોચવા બે દિવસ ભારે હાલાકી ભોગવવી પડે તેમ હતું. જો કે આજે આ હડતાળ મોકુફ રખાતા લોકોને રાહત મળશે.

એસટી નિગમના કર્મીઓની એમડી  વિજય નેહરા સાથે 3 યૂનિયનોની મિટીંગ યોજાઈ હતી.એમડી વિજય નેહરા સાથે બેઠક બાદ હકારાત્મક અભિગમ મળ્યો છે. જેથી આવતીકાલથી 2 દિવસ હડતાળ પર કર્મચારીઓ હવે નહી જાય.
15મી માર્ચના મધ્યરાત્રીથી 7500 એસટી બસના પૈડા થંભી જવાના હતા.32 હજાર ડ્રાઈવર,કંડકટર,8 હજાર મેકિનિકલ સ્ટાફ,3 હજાર વહિવટી કર્મચારીઓ માસ સીએલમાં જવાના હતા.
મહત્વપૂર્ણ છે કેએસટી નિગમના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોને લઈ અનેક વખત રજુઆત કરી પરંતુ સરકાર દ્વારા ક્યારેય હકારાત્મક જવાબ ન અપાતા આખરે એસટી નિગના ત્રણેય યુનિયન દ્વારા સામુહિક માસ સીએલ પર જવાનુ સસ્ત્ર ઉગામ્યુ હતું.
એસટીના કર્મચારીઓ માસ સીએલ પર જવાનો મામલો કર્મચારીઓની માંગ સામે તંત્ર ઝુક્યું તંત્ર દ્વારા લેખિતમાં ખાતરી આપતા કર્મીઓએ હડતાલ રાખી મોકૂફ વાહનવ્યવહાર પ્રધાન વલ્લભ કાકડિયાએ કરી ફોનિક વાતચીત કર્મચારીઓના પડતર પ્રશ્નોને વાચા આપવામાં આવશે
61 મુદ્દાની માંગણીને લઈ કરાઈ હતી સરકારમાં રજૂઆત
એસટી કર્મચારીની માંગ છે કે એલએનુ બાકી 33 મહિનાનુ એરિયર્સ તાત્કાલિક ચુકવણુ કરવુ,છઠ્ઠા પગારપંચના ધારાધોરણ પ્રમાણે કર્મચારીઓને એચ.આર.એ સહિતના 61 મુદ્દાની સરકાર સમક્ષ મુક્યા છે.
એસટી કર્મીઓના સૂત્રોચ્ચાર હડતાળ મોકૂફ રાખવાની જાહેરાતથી કર્મચારીઓ અસહમત કર્મચારીઓએ મધ્યસ્થ કચેરી ખાતે કર્યા સૂત્રોચ્ચાર પોતાની માંગણીઓ પર રહ્યા અડગ માંગણીઓ પૂર્ણ નહીં થાય તો હડતાળ યથાવત્હડતાળ મુલતવીની જાહેરાત સાંજેહડતાળ મોકૂફ રાખવા કર્મચારીઓ અસહમત સરકારની લેખિત બાંયધરી બાદ હડતાળ મોકૂફ લેખિતમાં આપ્યા બાદ યુનિયન મોકૂફની જાહેરાત કરશે એસટી નિગમના કર્મીઓની એમડી સાથે યોજાઈ હતી મિટીંગ 3 યૂનિયનોએ એમડી વિજય નેહરા સાથે મિટીંગ યોજી એમડી વિજય નેહરા સાથે બેઠક બાદ કર્મીઓનો હકારાત્મક અભિગમ
First published: March 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर