હવે સૌરવ ગાંગુલીએ પણ ધોનીની બેટિંગ પર ઉઠાવ્યા સવાલ

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 13, 2017, 10:56 AM IST
હવે સૌરવ ગાંગુલીએ પણ ધોનીની બેટિંગ પર ઉઠાવ્યા સવાલ
પુર્વ ભારતીય કપ્તાન સૌરવ ગાંગુલીએ મહેન્દ્રસિંહ ધોનીની બેટિંગ પર સવાલ ઉઠાવ્યા છે. જો કે સવાલ 20-20માં પરફોર્મસને લઇને છે. ગાંગુલી માને છે કે ધોની વન ડે ઇન્ટરનેશનલનો ચેમ્પિયન ખેલાડી છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 13, 2017, 10:56 AM IST
પુર્વ ભારતીય કપ્તાન સૌરવ ગાંગુલીએ મહેન્દ્રસિંહ ધોનીની બેટિંગ પર સવાલ ઉઠાવ્યા છે. જો કે સવાલ 20-20માં પરફોર્મસને લઇને છે. ગાંગુલી માને છે કે ધોની વન ડે ઇન્ટરનેશનલનો ચેમ્પિયન ખેલાડી છે.
ગાંગલીએ ઇન્ડિયા ટુડેને કહ્યુ મને વિશ્વાસ નથી કે ધોની સારો ટી-20નો ખેલાડી છે. તે વન ડેનો ચેમ્પિયન ખેલાડી છે. પણ ટી20 ક્રિકેટના 10વર્ષના કેરિયરમાં તેણે ફક્ત એક અર્ધશતક બનાવ્યુ છે. આ સર્વશ્રેષ્ઠ રેકોર્ડ નથી.
આ પહેલા આઇપીએલ ટીમ પુણે સુપર જાએટ્સના માલિકે ધોનીની બેટિંગને લઇને સવાલો ઉઠાવ્યા હતા.
ટી20માં ધોનીનું પ્રદર્શન પ્રભાવહિન

નોધનીય છે કે, ક્રિકેટની રમતમાં 20-20 મેચમાં ધોનીના પ્રભાવહિન પ્રદર્શનને લઇ ગાગુલીએ ટીપ્પણી કરી પરંતુ ગાંગુલીએ એ માન્યુ કે ધોની વન ડેનો કમાલનો ખેલાડી છે અને ચેમ્પિયન ટ્રોફીમાં તેની અનદેખી ન કરી શકાય.
First published: April 13, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर