LIVE RPS vs SRH: ધોનીની આક્રમક રમત,છેલ્લા બોલે ચોકો ફટકારી પુણેને જીતાડ્યું

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 22, 2017, 7:33 PM IST
LIVE RPS vs SRH: ધોનીની આક્રમક રમત,છેલ્લા બોલે ચોકો ફટકારી પુણેને જીતાડ્યું
પુણેઃઆઇપીએલ-10માં આજે 24મી મેચમાં સનરાઇજર્સ હૈદરાબાદે આપેલા 177રનના લક્ષ્યાંકનો પીછો કરતા રાઇજિંગ પુણે સુપરજાએન્ટએ એક વિકેટના નુકશાન પર 15 રન બનાવી લીધા છે. અજીક્ય રહાણે માત્ર બે રન બનાવી આઉટ થઇ ગયો હતો. વિપુલ શર્માના બોલ પર કૌલના હાથે કેચ આઉટ થયો હતો.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 22, 2017, 7:33 PM IST
પુણેઃઆઇપીએલ-10માં આજે 24મી મેચમાં સનરાઇજર્સ હૈદરાબાદે આપેલા 177રનના લક્ષ્યાંકનો પીછો કરતા રાઇજિંગ પુણે સુપરજાએન્ટએ એક વિકેટના નુકશાન પર 15 રન બનાવી લીધા છે. અજીક્ય રહાણે માત્ર બે રન બનાવી આઉટ થઇ ગયો હતો. વિપુલ શર્માના બોલ પર કૌલના હાથે કેચ આઉટ થયો હતો.લક્ષ્યાંકનો પીછો કરતા 17.2 ઓવરમાં 135રન કર્યા હતા અને 4 વિકેટ ગુમાવી હતી.

ધોની ફોર્મમાં જોવા મળતો હતો અને આક્રમક રમત રમતો હતો. આખરી 4 બોલમાં જીતવા માટે 6 રન જરૂરી હતા. ત્યારે ધોની 54 રને રમતમાં હતો જ્યારે તિવારી 16 રને રમતમાં હતો. આખરી બોલમાં 2 રનની જરૂર હતી ત્યારે ધોનીએ ચોક્કો ફટકારીને જીત અપાવી હતી.

આ પહેલા સનરાઇજર્સ હૈદરાબાદે બેટિંગ કરતા સૌથી વધુ મોઇજેજ ઓનરીકેજે 55 રન ફટકારી નોટ આઉટ રહ્યો હતો. તેણે પોતાના 50 રન દરમિયાન 28 બોલ રમ્યો હતો. જેમાં 6 ચોકા અને બે છક્કા ફટકાર્યા હતા. ડેવિડ વોર્નરએ 40 બોલમાં 3 ચોકા અને એક છક્કાની મદદથી 43 રન બનાવ્યા હતા. શિખરે 30 રન બનાવ્યા હતા.
First published: April 22, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर