KKR vs SRH:કોલકતાએ 17 રનથી મેળવી જીત,યુવી પણ ન કરી શક્યો કમાલ

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 15, 2017, 7:33 PM IST
KKR vs SRH:કોલકતાએ 17 રનથી મેળવી જીત,યુવી પણ ન કરી શક્યો કમાલ
કોલકાતાઃઆઇપીએલ-10ના 14મા મુકાબલામાં કોલકાતા નાઇટરાઇડર્સએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પહેલા બેટિંગ કરી 173 રનનો જીતનો લક્ષાંક આપ્યો હતો.લક્ષ્યાંકનો પીછો કરતા સન રાઇરાઇઝર્સ હૈદરા બાદે 12 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 86 રનનો સ્કોર કરી લીધો છે. 17 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 129 રનનો સ્કોર કર્યો હતો. હૈદરાબાદની બેટિંગ પડી ભાગી હતી. યુવી પણ કમાલ કરી શક્યો ન હતો. લક્ષ્યનો પીછો કરતા આખરી 10 બોલમાં જીત માટે 35 રનની જરૂર હતી. આખરી છ બોલમાં જીતવા માટે 30 રન આવ્યા હતા. છેલ્લા બે બોલમાં 20 રનની જરૂર હતી આખરી બોલમાં 19 રન જરૂરી હતા જે થઇ શક્યા ન હતા. અને કોલકતાએ 17 રનથી હૈદરાબાદને હરાવીને જીત મેળવી હતી.

આ અગાઉ કોલકાતાના ઓપનીગમાં આવેલ સુનીનલ નરેન 6 રન બનાવી ભુવનેશ્વર કુમારની બોલ પર બોલ્ડ થયા છે. શરુઆતી બે મેચોમાં ડેવિડ વોર્નરની કપ્તાની વાળી સનરાઇજર્સએ સારી શરૂઆત કરી હતી. પરંતુ ત્રીજી મેચમાં મુંબઇ ઇડિયંસ બાજી મારતા ટોસ જીતી હૈટ્રિક લગાવાથી રોકી દીધુ છે. ગંભીર પણ 15 રન પર આઉટ થઇ ગયો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

robin1

ઉથપ્પાએ ઝડપી 50 રન ફટકાર્યા હતા. હૈદરા બાદને 173 રનનો ટારગેટ આપવામાં આવ્યો છે. રોબિન ઉથપ્પા(68) અને મનીષ પાંડે(46) રનની ધમાકેદાર ઇનીગને લઇ કોલકાતા નાઇટરાઇડર્સએ સનરાઇજર્સ હૈદરાબાદને જીત માટે 173નો ટારગેટ આપ્યો છે. આ બે સિવાય યુસુફ પઠાણે 20 રન બનાવ્યા હતા. જ્યારે હૈદરાબાદ ટીમના બોલર ભુવનેશ્વરે 4 ઓવરમાં 20 રન આપી 3 વિકેટ ઝડપી છે.
First published: April 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर