મુંબઇ-પુણે વચ્ચે આજે મહામુકાબલો, કોન બનશે આઇપીએલનો નવો કિંગ?

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 21, 2017, 9:07 AM IST

આઇપીએલમાં આજે ફાઇનલ મુકાબલો યોજાવાનો છે. મુંબઇ ઇન્ડિયન અને રાઇજિંગ પુણે સુપરજોઇટ વચ્ચે રાતે 8 કલાકે હૈદરાબાદમાં ફાઇનલ મેચ રમાશે. મુંબઇ બે વાર આઇપીએલની ચેમ્પિયન રહી ચુક્યુ છે. જ્યારે પુણેએ પહેલી વાર ફાઇનલમાં જગ્યા બનાવી છે. બે દિગ્ગજ ટીમો વચ્ચે મુકાબલામાં કેટલાય સિતારોઓની પ્રતિષ્ઠા દાવ પર રહેલી છે.

કાગળ પર બંને ટીમો બરાબર લાગી રહી છે. જો કે પુણેએ આ સીજનમાં મુંબઇને ત્રણ વાર હરાવ્યું છે. જેમાં પહેલી ક્વાલીફાયરમાં મળેલી ધમાકેદાર જીત પણ સામેલછે. ફાઇનલ જો કે નવી મેચછે અને મુંબઇ ત્રણેય હારનો બદલો ચુકવી શકે છે.
First published: May 21, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर